ETV Bharat / business

Stock Market India સામાન્ય ઘટાડા સાથે બંધ થયું માર્કેટ - ભારતીય શેરબજાર ન્યૂઝ

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) સાથે બંધ થયું છે. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં સેન્સેક્સ (Bombay Stock Exchange News) 60,000ને પાર રહેવામાં સફળ રહ્યો છે.

Stock Market India સામાન્ય ઘટાડા સાથે બંધ થયું માર્કેટ

author img

By

Published : Jan 11, 2023, 4:08 PM IST

અમદાવાદ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Stock Market India) સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 9.98 પોઈન્ટ (0.02 ટકા)ના સામાન્ય ઘટાડા સાથે 60,105.50ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 18.45 પોઈન્ટ (0.10 ટકા)ના ઘટાડા સાથે 17,895.70ના સ્તર પર બંધ થયો છે.

માર્કેટની સ્થિતિ
માર્કેટની સ્થિતિ

આ પણ વાંચો Vegetables Pulses Price શાકભાજી કઠોળના ભાવમાં સામાન્ય ઉછાળો

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ હિન્દલ્કો (Hindalco) 2.71 ટકા, સન ફાર્મા (Sun Pharma) 1.60 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) 1.47 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) 1.46 ટકા, બીપીસીએલ (BPCL) 1.38 ટકા.

આ પણ વાંચો Gold Silver Price સોનું ચાંદી ખરીદવા આજે ઉત્તમ તક, ચાંદીમાં 1200 રૂપિયાનો ઘટાડો

સૌથી વધુ ગગડેલા શેર્સ ભારતી એરટેલ (Bharti Airtel) - 3.46 ટકા, સિપ્લા (Cipla) -2.85 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) -2.63 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) -2.37 ટકા, એચયુએલ (HUL) -1.97 ટકા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.