ETV Bharat / business

Stock Market India બીજો દિવસ શેરબજાર માટે રહ્યો અમંગળ - નેશનલ સ્ટોક એક્સચેન્જ ન્યૂઝ

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 287.70 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 74.40 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.

Stock Market India બીજો દિવસ શેરબજાર માટે રહ્યો અમંગળ

author img

By

Published : Oct 25, 2022, 3:47 PM IST

અમદાવાદ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 287.70 પોઈન્ટ (0.48 ટકા)ના ઘટાડા સાથે 59,543.96ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 74.40 પોઈન્ટ (0.42 ટકા) તૂટીને 17,656.35ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ રોકાણકારોમાં ભારે (Stock Market India) નિરાશા જોવા મળી હતી.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ ટેક મહિન્દ્રા (Tech Mahindra) 3.29 ટકા, મારુતી સુઝૂકી (Maruti Suzuki) 2.72 ટકા, જેએસડબલ્યૂ સ્ટીલ (JSW Steel) 2.20 ટકા, લાર્સન (Larsen) 2.12 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) 1.86 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સ નેશલે (Nestle) -2.88 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) -2.63 ટકા, એચયુએલ (HUL) -2.61 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -2.54 ટકા, બ્રિટેનિયા (Britannia) -2.26 ટકા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.