અમદાવાદ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 147.47 પોઈન્ટ (0.25 ટકા)ના ઘટાડા સાથે 59,958.03ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 37.50 પોઈન્ટ (0.21 ટકા) તૂટીને 17,858.20ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો Original Property Documents: શું તમારા મૂળ મિલકતના દસ્તાવેજો ખોવાઈ ગયા? જાણો શું કરવું
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ અલ્ટ્રાટેક સિમેન્ટ 1.88 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ 1.84 ટકા, લાર્સન 1.65 ટકા, એચસીએલ ટેક 1.64 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ 1.21 ટકા.
આ પણ વાંચો Gold Silver Price સોનું ખરીદવા માટે આજે સારી તક, ચાંદીનો ભાવ વધ્યો
સૌથી વધુ ગગડેલા શેર્સ ડિવાઈસ લેબ્સ -3.07 ટકા, રિલાયન્સ -2.20 ટકા, બીપીસીએલ -2.09 ટકા, એક્સિસ બેન્ક -1.52 ટકા, તાતા મોટર્સ 1.43 ટકા.