અમદાવાદ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 37.70 પોઈન્ટ 57,107.52ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 8.90 પોઈન્ટ 17,007.40ના સ્તર પર બંધ થયો છે. દિવસભરની ઉથલપાથલ પછી ભારતીય શેરબજારમાં કોઈ (Stock Market India) તેજી જોવા મળી ન હોવાથી રોકાણકારોમાં (Stock Market India News) નિરાશા જોવા મળી હતી.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ સિપ્લા (Cipla) 3.10 ટકા, તાતા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Cons. Prod) 2.18 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) 2 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) 1.99 ટકા, બીપીસીએલ (BPCL) 1.89 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સ હીરો મોટોકોર્પ (Hero Motocorp) -3.05 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -2.22 ટકા, તાતા સ્ટીલ (Tata Steel) -2.20 ટકા, ટાઈટન કંપની (Titan Company) -2.08 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) -1.62 ટકા.