ETV Bharat / business

Stock Market India છેલ્લા દિવસે શેરબજારમાં ધબડકો, સેન્સેક્સ 60000ની નીચે પહોંચ્યો

સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારમાં (Stock Market India) મંદી જોવા મળી હતી. આજે બપોરે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આ સાથે જ સેન્સેક્સ (Bombay Stock Exchange News) અને નિફ્ટી (National Stock Exchange News) બંનેમાં મોટો કડાકો જોવા મળ્યો હતો.

Stock Market India છેલ્લા દિવસે શેરબજારમાં ધબડકો, સેન્સેક્સ 60000ની નીચે પહોંચ્યો
Stock Market India છેલ્લા દિવસે શેરબજારમાં ધબડકો, સેન્સેક્સ 60000ની નીચે પહોંચ્યો
author img

By

Published : Dec 23, 2022, 4:46 PM IST

અમદાવાદ સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 980.93 પોઈન્ટ (1.61 ટકા)ના ઘટાડા સાથે 59,845.29ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 320.55 પોઈન્ટ (1.77 ટકા) તૂટીને 17,806.80ના સ્તર પર બંધ થયો છે.

માર્કેટની સ્થિતિ
માર્કેટની સ્થિતિ

નિષ્ણાતના મતે ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના ડિરેક્ટર આસિફ હિરાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચીન સહિન વિશ્વમાં કોવિડના પેનિકને કારણે માર્કેટ પર દબાણ જોવા મળ્યું છે. ઈન્ડેક્સ તેના અગાઉના દિવસના સ્વિંગ લોની નીચે ઉતરી જતાં તેમાં વધુ વેચવાલી નીકળી હતી. તેણે એક વધુ બેરિશ બાર બનાવ્યો છે, જે બ્રેકડાઉનની ખાતરી આપે છે. શોર્ટ ટર્મ ટ્રેડર્સ તેમની લોંગ શોર્ટ સ્ટ્રેટેજી જાળવી શકે છે. તેઓ પુલ બેક દરમિયાન રિવર્સલની સંપૂર્ણ ખાતરી ના મળે ત્યાં સુધી શોર્ટ પોઝીશન લઈ શકે છે. વિકલી ક્લોઝિંગ બેસીસ પર 18480નો સ્ટોપલોસ જાળવવાનો રહેશે. જ્યારે 17980 નીચેનો પેટર્ન ટાર્ગેટ રહેશે. બંને ટ્રેન્ડ સ્ટ્રેન્થ ઈન્ડિકેટર્સ બેરિશ ઝોનમાં જોવા મળી રહ્યાં છે. જે ઘટાડો લંબાઈ શકે તેમ સૂચવે છે. 18440નું સ્તર નજીકનો અવરોધ બની રહેશે.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ ડિવાઈસ લેબ્સ (Divis Labs) 0.07 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સ અદાણી પોર્ટ્સ (Adani Ports) -7.33 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterpris) -5.85 ટકા, હિન્દલ્કો (Hindalco) -5.70 ટકા, તાતા સ્ટીલ (Tata Steel) -5.02 ટકા, તાતા મોટર્સ (Tata Motors) - 4.08 ટકા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.