ETV Bharat / business

Stock Market India છેલ્લા દિવસે શેરબજારમાં મંદી, સેન્સેક્સ 62000ની નીચે પહોંચ્યો - ટ્રેડબૂલ્સ સિક્યૂરિટીઝ

સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 461.22 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 145.90 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.

Stock Market India છેલ્લા દિવસે શેરબજારમાં મંદી, સેન્સેક્સ 62000ની નીચે પહોંચ્યો

author img

By

Published : Dec 16, 2022, 4:27 PM IST

અમદાવાદ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 461.22 પોઈન્ટ (0.75 ટકા)ના ઘટાડા સાથે 61,337.81ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 145.90 પોઈન્ટ (0.79 ટકા) તૂટીને 18,269ના સ્તર પર બંધ થયો છે.

આજની સ્થિતિ
આજની સ્થિતિ

નિષ્ણાતના મતે ટ્રેડબૂલ્સ સિક્યૂરિટીઝના (Tradebulls Securities) CMD દિનેશ ઠક્કરે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, મોટા ભાગના સેક્ટર્સમાં નોંધપાત્ર રીતે ઓછો ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યો છે, જે ક્રિસમસ વેકેશન પહેલા બજારને લઈને એક અસંદિગ્ધતા સૂચવે છે. ECB અને US ફેડના હોકીશ ટોન પણ ઇક્વિટી એસેટમાં પ્રોફિટ બુકિંગ માટે માર્ગ મોકળો કરે છે. બીજી ચિંતા એ છે કે, ડોલર સામે રૂપિયો ઝડપી ગતિએ મજબૂત થઈ રહ્યો છે, જે વૈશ્વિક રોકાણકારોને સ્થાનિક ઈક્વિટી બજારોમાંથી નાણાં ખેંચવા માટે પ્રોત્સાહિત કરી શકે છે, પરિણામે બજાર નીચે તરફ વળે છે. શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે વ્યાપક વ્યૂહરચના ચાલુ છે. જ્યાં સુધી ઈન્ડેક્સ ચાલુ બ્રોડનીંગ ફોર્મેશનમાં ઓસિલેટ ન થાય ત્યાં સુધી અઠવાડિયા દરમિયાન તેમની લાંબી શોર્ટ્સ પોઝિશન જાળવી રાખવી.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ તાતા મોટર્સ (Tata Motors) 0.95 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) 0.61 ટકા, એચયુએલ (HUL) 0.39 ટકા, તાતા સ્ટીલ (Tata Steel) 0.09 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સ ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr Reddys Labs), -3.29 ટકા, એમ એન્ડ એમ (M&M) -2.78 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -2.60 ટકા, એશિયન પેઇન્ટ્સ (Asian Paints) -2.44 ટકા, બીપીસીએલ (BPCL) -2.18 ટકા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.