અમદાવાદ સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજાર કડાકા (Stock Market India Today News) સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 861.25 પોઈન્ટ (1.46 ટકા)ના ઘટાડા સાથે 57,972.62ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 246 પોઈન્ટ (1.40 ટકા) તૂટીને 17,312.90ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ રોકાણકારોના પૈસા ફરી એક વાર ધોવાઈ (stock market india) ગયા છે.
આ પણ વાંચો Reliance Agm 2022 મુકેશ અંબાણીએ 45મી AGMમાં Jio 5Gની જાહેરાત કરી
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ બ્રિટેનિયા (Britannia) 1.64 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) 1.23 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) 0.86 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) 0.60 ટકા, નેશલે (Nestle) 0.60 ટકા.
આ પણ વાંચો શું તમે નિવૃત્તી પછીનું જીવન આરામદાયક વિતાવવા માંગો છો,તો જાણો શું કરવું
સૌથી વધુ ગગડેલા શેર્સ ટેક મહિન્દ્રા (Tech Mahindra) -4.51 ટકા, ઈન્ફોસિસ (Infosys) -3.92 ટકા, વિપ્રો (Wipro) -3.13 ટકા, એચસીએલ ટેક (HCL Tech) -2.91 ટકા, ટીસીએસ (TCS) -2.84 ટકા.