ETV Bharat / business

Share Market India: બીજા દિવસે પણ નબળી શરૂઆતથી રોકાણકારો ચિંતામાં - વૈશ્વિક શેરબજાર

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Sensex) 532.12 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 159.40 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે.

Share Market India: બીજા દિવસે પણ નબળી શરૂઆતથી રોકાણકારો ચિંતામાં

author img

By

Published : Jun 7, 2022, 10:07 AM IST

અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 532.12 પોઈન્ટ (0.96 ટકા)ના ઘટાડા સાથે 55,143.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 159.40 પોઈન્ટ (0.96 ટકા) તૂટીને 16,410.15ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- મહાત્મા ગાંધીના ફોટા બાદ નોંટો પર હવે દેખાશે ટાગોર અને કલામનો ફોટો

વૈશ્વિક બજારની સ્થિતિ - આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 114.50 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.41 ટકાના વધારા સાથે 28,031.15ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.18 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.66 ટકા ઘટીને 16,497.10ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સિવાય હેંગસેંગ 0.22 ટકાના ઘટાડા સાથે 21,606.92ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો આ તરફ કોસ્પીમાં 1.40 ટકાનો ઘટાડો જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.14 ટકાના વધારા સાથે 3,240.92ના સ્તર પર વેપાર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-EMIનો બોજ ઘટાડવા માંગો છો, તો આ રીત અપનાવો

આજે આ શેર્સ ચર્ચામાં રહેશે - બીઈએમએલ (BEML), એચએએલ (HAL), ભારત ડાયનેમિક્સ (Bharat Dynamics), એચડીએફસી (HDFC), એચડીએફસી બેન્ક (HDFC Bank), ડો લાલ પેથલેબ્સ (Dr. Lal Pathlabs), એનએમડીસી (NMDC), પીએસપી પ્રોજેક્ટ્સ (PSP Projects), એચએલઈ ગ્લોસકોટ (HLE Glascoat), એસબીઆઈ કાર્ડ્સ (SBI Cards), ગેલ (GAIL), આઈજીએલ (IGL), એમજીએલ (MGL), કૉલ ઇન્ડિયા (Coal India).

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.