ETV Bharat / business

Share Market India: પહેલા જ દિવસે શેરબજારે રોકાણકારોને રડાવ્યા પણ કયા શેર્સે કરાવ્યો ફાયદો, જાણો - LIC IPO

સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 365.91 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 109.40 પોઈન્ટ તૂટીને બંધ થયો છે.

Share Market India: પહેલા જ દિવસે શેરબજારે રોકાણકારોને રડાવ્યા પણ કયા શેર્સે કરાવ્યો ફાયદો, જાણો

author img

By

Published : May 9, 2022, 3:43 PM IST

અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારનું (Share Market India) ઓપનિંગ અને ક્લોઝિંગ બંને નબળું રહ્યું હતું. ત્યારે આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 365.91 પોઈન્ટ (0.67 ટકા)ના ઘટાડા સાથે 54,470.67ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 109.40 પોઈન્ટ (0.67 ટકા)ના ઘટાડા સાથે 16,301.85ના સ્તર પર બંધ થયો છે.

શેરબજારની આજની સ્થિતિ
શેરબજારની આજની સ્થિતિ

LIC IPO: LICનો IPO (LIC IPO) છેલ્લા દિવસે બપોરે 2.34 વાગ્યા સુધી 2.51 ગણો સબ્સ્ક્રાઈબ થઈ ચૂક્યો હતો. આ IPOને સૌથી વધુ રિસ્પોન્સ પૉલિસીહોલ્ડર્સ તરફથી મળ્યો છે. આ કેટેગરી 5.71 ગણો સબ્સ્ક્રાઈબ થયો છે. LICના કર્મચારીઓએ પણ આમાં ઘણો રસ બતાવ્યો છે. તો આ કોટામાં આ IPO 4 ગણાથી વધુ સબ્સ્ક્રાઈબ થયો છે. જાણવા મળ્યું છે કે, સૌથી વધુ બોલી પશ્ચિમી રાજ્યોના રોકાણકારોએ લગાવી છે. આમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન સામેલ છે.

આ પણ વાંચો- તમારા મહેનતના પૈસા કઈ રીતે બચાવવા અને તેમાં વૃદ્ધિ કરવી, જાણો

સૌથી વધુ ગગડેલા શેર્સ - રિલાયન્સ (Reliance) -3.87 ટકા, નેશલે (Nestle) -2.85 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -2.68 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) -2.74 ટકા, ટાટા સ્ટીલ (Tata Steel) -2.47 ટકા.

આ પણ વાંચો- The Art of Good Living: સાવચેત રહીને નિવૃત્ત જીવનની યોજના બનાવવી ખૂબ જ જરૂરી

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) 3.08 ટકા, એચસીએલ ટેક (HCL Tech) 2.35 ટકા, બજાજ ઑટો (Bajaj Auto) 2.02 ટકા, ઈન્ફોસિસ (Infosys) 1.76 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) 1.67 ટકા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.