ETV Bharat / business

Share Market India: શેરબજારની 'મંગળ' શરૂઆત પણ આ શેર્સમાં રોકાણ કરવાનું ભૂલતા નહીં

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત પણ ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Sensex) 262.08 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 87.20 પોઈન્ટના વધારા સાથે દેખાઈ રહ્યો છે.

Share Market India: શેરબજારની 'મંગળ' શરૂઆત પણ આ શેર્સમાં રોકાણ કરવાનું ભૂલતા નહીં
Share Market India: શેરબજારની 'મંગળ' શરૂઆત પણ આ શેર્સમાં રોકાણ કરવાનું ભૂલતા નહીં
author img

By

Published : May 17, 2022, 9:33 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત પણ ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 262.08 પોઈન્ટ (0.49 ટકા)ના ઉછાળા સાથે 53,235.92ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 87.20 પોઈન્ટ (0.55 ટકા)ના વધારા સાથે 15,929.50ના સ્તર પર દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો- Cement Shares Hike: સિમેન્ટ કંપનીના શેર્સ ખરીદ્યા હોય તો આજે થશે જોરદાર ફાયદો, જૂઓ

આ સ્ટોક્સમાં રોકાણ કરશો તો થશે ફાયદો - એચડીએફસી સિક્યોરિટીઝ (HDFC Securities), લેમન ટી હોટેલ્સ (Lemon Tree Hotels), ભારત ઈલેક્ટ્રિોનિક્સ (Bharat Electronics), આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ (ICICI Securities), એલઆઈસી આઈપીઓ (LIC IPO).

આ પણ વાંચો- અદાણી દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું સંપાદન: અંબુજા સિમેન્ટ્સ અને ACC લિમિટેડમાં થયા કરાર

વૈશ્વિક બજારની સ્થિતિ - આજે એશિયન બજારમાં ઉછાળા સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 33.50 પોઈન્ટના ઉછાળા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ 0.20 ટકાના વધારા સાથે 26,601.03ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.41 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. સાથે જ તાઈવાનનું બજાર 0.72 ટકાના વધારા સાથે 16,015.20ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 2.03 ટકાના ઉછાળા સાથે 20.355.43ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે કોસ્પીમાં 0.67 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. આ સિવાય શાંઘાઈ કોમ્પોઝિટ 0.07 ટકાના ઉછાળા સાથે 3,076.05ના સ્તર પર વેપાર કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.