ETV Bharat / business

Share Market India: શેરબજારની ફરી એક વાર 'મંગળ' શરૂઆત, સેન્સેક્સ 57,000ને પાર - વૈશ્વિક બજાર

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 534.23 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 168.30 પોઈન્ટના ઉછાળા સાથે સાથે જોવા મળી રહ્યો છે.

Share Market India: શેરબજારની ફરી એક વાર 'મંગળ' શરૂઆત, સેન્સેક્સ 57,000ને પાર

author img

By

Published : Apr 26, 2022, 9:34 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 534.23 પોઈન્ટ (0.94 ટકા)ના વધારા સાથે 57,114.12ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 168.30 પોઈન્ટ (0.99 ટકા)ના ઉછાળા સાથે 17,122.30ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- સાવધાન: નવી વીમા પોલીસી લેવાનું વિચારી રહ્યા છો? તો છેતરપિંડી કરનારાઓથી આ રીતો બચી શકો

આજે આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં - ટેક મહિન્દ્રા (Tech Mahindra), સ્ટિલ એક્સચેન્જન ઈન્ડિયા (Steel Exchange India), લેમન ટ્રી હોટેલ્સ (Lemon Tree Hotels), મહિન્દ્રા સીઆઈઈ ઓટોમેટિવ (Mahindra CIE Automotive), એવરરેડી ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયા (Eveready Industries India), હબટાઉન (Hubtown), એવેન્ટેલ (Avantel), આરતી ઈન્ડસ્ટ્રીઝ (Aarti Industries).

આ પણ વાંચો- Gold Silver Price in Gujarat: ચાંદી ખરીદી હોય તો આજે ઉત્તમ દિવસ, જાણો કઈ રીતે

વૈશ્વિક બજાર પર એક નજર - આજે એશિયન બજારમાં વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 138 પોઈન્ટના વધારા સાથે જોવા મળી રહ્યો છે. આ સિવાય નિક્કેઈ લગભગ 0.51 ટકાના વધારા સાથે 26,726.65ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.15 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.21 ટકાના ઉછાળા સાથે 16,655.91ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 1.13 ટકાના વધારા સાથે 20,094.40ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ સિવાય કોસ્પીમાં 0.72 ટકાના ઉછાળા સાથે વેપાર થઈ રહ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.55 ટકાના વધારા સાથે 2,944.72ના સ્તર પર વેપાર કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.