ETV Bharat / business

Share Market India: સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું શેરબજાર - Share Market India Update

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે સેન્સેક્સ (Sensex) 515.08 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 127.50 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.

Share Market India: સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું શેરબજાર

author img

By

Published : Jul 26, 2022, 3:53 PM IST

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આ સાથે જ સતત બીજા દિવસે શેરબજારમાં (Share Market India) દિવસભર મંદીનો માહોલ જોવા મળ્યો હતો. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 515.08 પોઈન્ટ (0.92 ટકા) તૂટીને 55,251.14ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 127.50 પોઈન્ટ (0.77 ટકા)ના ઘટાડા સાથે 16,503.50ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો- એલોન મસ્કે ચીન અને ક્રિપ્ટોકરન્સી પર કરી આ મોટી વાત...જાણો શું છે એ...

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) 5.33 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) 1.76 ટકા, ગ્રેસિમ (Grasim) 1.10 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) 0.68 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) 0.63 ટકા.

આ પણ વાંચો- US ડોલર સામે રૂપિયો 79.97 પર સ્થિર, 15 પૈસા ઘટતા વિદેશીભંડોળને થઈ આવી અસર

સૌથી વધુ ગગડેલા શેર્સ - ઈન્ફોસિસ (Infosys) -3.51 ટકા, એચયુએલ (HUL) -3.08 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) -2.88 ટકા, ડો રેડ્ડીઝ લેબ્સ (Dr Reddys Labs) -2.74 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) -2.37 ટકા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.