અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર ઘટાડા (Share Market India) સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 98 પોઈન્ટ (0.18 ટકા)ના ઘટાડા સાથે 53,416.15ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 28 પોઈન્ટ (0.18 ટકા) તૂટીને 15,938.65ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો- વ્યક્તિગત અકસ્માત વીમા પૉલિસીના ફાયદા શું છે? જાણો...
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - સન ફાર્મા (Sun Pharma) 2.43 ટકા, ઓએનજીસી (ONGC) 2.45 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs) 1.64 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) 1.61 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) 1.56 ટકા.
આ પણ વાંચો- હવે ઈન્ટરનેશનલ ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું પેમેન્ટ રૂપિયામાં થશે, બેંકોને અપાઈ સૂચના
સૌથી વધુ ગગડેલા શેર્સ - હીરો મોટોકોર્પ (Hero Motocorp) -1.70 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) -1.71 ટકા, એચસીએલ ટેક (HCL Tech) -1.55 ટકા, એસબીઆઈ (SBI) -1.39 ટકા, બીપીસીએલ (BPCL) -1.37 ટકા.