ETV Bharat / business

Share Market India: 2 દિવસ પછી શેરબજારમાં તેજી, રોકાણકારોને જાગી નફાની આશા - World Stock Market

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Sensex) 100 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 59.15 પોઈન્ટના વધારા સાથે વેપાર કરી રહ્યો છે.

Share Market India: 2 દિવસ પછી શેરબજારમાં તેજી, રોકાણકારોને જાગી નફાની આશા

author img

By

Published : Jun 8, 2022, 9:57 AM IST

અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 100 પોઈન્ટના ઉછાળા સાથે 55,085.11ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 59.15 પોઈન્ટના વધારા સાથે 16,410.25ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- નિષ્ણાંતોનું મંતવ્ય, મૌદ્રિક સમીક્ષા બેઠક બાદ રેપોરેટમાં વધારો કરશે મધ્યસ્થ બેંક, લોકોને થશે આવી અસર

વૈશ્વિક બજારની સ્થિતિ - આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર થઈ રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 70.50 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.95 ટકાના વધારા સાથે 28,208.92ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.15 ટકા નબળાઈ જોવા મળી રહી છે. આ સિવાય તાઈવાનનું બજાર 1.01 ટકાના વધારા સાથે 16,679.45ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 2.06 ટકાના વધારા સાથે 21,974.84ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો આ તરફ કોસ્પીમાં 0.31 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.53 ટકાના ઉછાળા સાથે 3,259.02ના સ્તર પર વેપાર કરી રહ્યું છે.

આ પણ વાંચો- સમસ્યા ન બને ક્રેડિટ કાર્ડ, જાણો RBIની નવી ગાઈડલાઈન્સ

આ શેર્સ પર રહેશે સૌની નજર - પીએનબી હાઉસિંગ (PNB Housing), રાઈટ્સ (Rites), ઈન્ફોસિસ (Infosys), વોકહાર્ડ (Wockhardt), વીઆઈપી ક્લોથિંગ (VIP Clothing), હિન્દ કુપર (Hind Copper), સાઉથ ઇન્ડિયન બેન્ક (South Indian Bank), કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ (KEI Industries), ઝી એન્ટ (Zee Ent).

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.