અમદાવાદ : રાજ્યમાં સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ નવી નવી વેરાયટી માટે સોનુ તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price Today) જાણવા ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો : Love Horoscope : આજે આ રાશિના લોકો મિત્રો અને લવ-પાર્ટનર સાથે બહાર જઈ શકો છો
સોનાના ભાવ પર નજર (24 કેરેટ)
શહેર | આજનો ભાવ | ગઈકાલનો ભાવ | તફાવત |
અમદાવાદ | 55,040 | 55,920 | -880 |
સુરત | 55,040 | 55,920 | -880 |
વડોદરા | 55,040 | 55,920 | -880 |
ચાંદીના ભાવ પર નજર (પ્રતિકિલોનો ભાવ)
શહેર | આજનો ભાવ | ગઈકાલનો ભાવ | તફાવત |
અમદાવાદ | 61,930 | 64,360 | -2430 |
સુરત | 61,930 | 64,360 | -2430 |
વડોદરા | 61,930 | 64,360 | -2430 |
આ પણ વાંચો : BHAI DOOJ CELEBRATION 2023 : આ કારણે હોળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે ભાઈ બીજનો તહેવાર, જાણો કારણ
સ્થાનિક બજારમાં હાજર ભાવ : બુલિયન માર્કેટમાં મંગળવારે સ્થાનિક સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. સોનું 473 રૂપિયા નીચું ગયું હતું તેમજ 53,898 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. ચાંદી 1241 ઘટીને 65,878 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ ગયું હતું. આ ઉપરાંત થોડ સમય પહેલા આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદી 22.38 ડૉલર પ્રતિ ઔંસના ભાવે અને સોનું 1770.75 ડૉલર પ્રતિ ઔંસ વેચાઈ રહ્યું હતું.
મોંધવારીનો કાળો માર : ઉલ્લેખનીય છે કે, દેશ સહિત અનેક રાજ્યમાં દિવસેને દિવસે મોંધવારી વધી રહી છે. જેની સામાન્ય નાગરિક પર ભારે અસર પડી રહી છે. તો બીજી સામાજીક વસ્તના ભાવ પણ દરરોજ વધ ધટ થતાં જોવા મળે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી શાકભાજી કઠોળના ભાવમાં કોઈ મોટી છલાંગ જોવા મળી નથી. ત્યારે આવનાર સમયમાં હજુ ભાવ કેટલો વધ છે કે ધટ છે તે જોવું રહ્યું. આ ઉપરાંત સોના ચાંદીના ભાવ દૈનિક ધોરણે અહીં આપેલા બદલાતા રહે છે. આ ભાવ અન્ય પક્ષો દ્વારા લેવામાં આવે છે, તેથી તકનીકી ભૂલને આવરણીય છે. કોઈપણ વસ્તુની કિંમતોમાં તફાવત મેળવવા માટે ETV Bharat જવાબદાર નથી.