ETV Bharat / business

Stock Market India શેરબજારની ફરી નબળી શરૂઆત - નેશનલ સ્ટોક એક્સચેન્જ ન્યૂઝ

સપ્તાહના ચોથા દિવસે આજે ભારતીય શેરબજારની નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ 800 પોઈન્ટ અને નિફ્ટી 218.10 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. Stock Market India,

Stock Market India શેરબજારની ફરી નબળી શરૂઆત

author img

By

Published : Sep 1, 2022, 9:41 AM IST

અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) પણ નબળી જ થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 800 પોઈન્ટ તૂટીને 58,721.51ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 218.10 પોઈન્ટ (1.23 ટકા)ના ઘટાડા સાથે 17,541.20ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો આગામી સમયમાં મારુતિ સુઝુકીમાં આ ફેરફારો થવાની શક્યતા

આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં તાતા મોટર્સ (Tata Motors), સિપ્લા (Cipla), સનટેક રિયલ્ટી (Suntech Realty), ઈન્ફોસિસ (Infosys), ઝી એન્ટરટેઈન્મેન્ટ એન્ટરપ્રાઈઝીસ (Zee Entertainment Enterprises), આઈનોક્સ વિન્ડ (Inox Wind), ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ (Glenmark Pharmaceuticals), ક્રેડિટ એક્સેસ ગ્રામીણ (CreditAccess Grameen).

આ પણ વાંચો આરોગ્ય વીમા ધારકો માટે ખુશીના સમાચાર, થશે મોટો ફાયદો

વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 34.50 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 1.49 ટકાના ઘટાડા સાથે 27,673.14ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.08 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર 1.77 ટકાના ઉછાળા સાથે 17,684.59ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સિવાય હેંગસેંગ 0.96 ટકાના ઘટાડા સાથે 19,763.73ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો કોસ્પી 1.75 ટકા તૂટ્યો છે. બીજી તરફ શાંઘાઈ કોમ્પોઝિટ 0.11 ટકાના વધારા સાથે 3,205.59ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.