ETV Bharat / business

મજબૂતી સાથે ખૂલ્યું શેર બજાર, નિફ્ટી 14,000ને પાર - SGX NIFTY

નવા નાણાકીય વર્ષના પહેલા જ દિવસે ગુરુવારે ભારતીય શેર બજારની શરૂઆત મજબૂતી સાથે થઈ છે. સેન્સેક્સ 358.57 પોઈન્ટ (0.72 ટકા)ના વધારે સાથે 49,867.72ના સ્તર પર ચાલી રહ્યો છે. જ્યારે નિફ્ટી 102.60 ટકા (0.70 ટકા)ની મજબૂતી સાથે 14,793.30ના સ્તર પર ચાલી રહ્યો છે.

મજબૂતી સાથે ખૂલ્યું શેર બજાર, નિફ્ટી 14,000ને પાર

author img

By

Published : Apr 1, 2021, 9:50 AM IST

  • નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે વૈશ્વિક સંકેત પોઝિટિવ મળ્યા
  • એશિયાઈ શેર બજારની શરૂઆત પણ મજબૂતી સાથે થઈ છે
  • SGX NIFTYમાં 100 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો

આ પણ વાંચોઃ નાણા મંત્રાલયે PPF, NSC સહિતની નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં કર્યો ઘટાડો

નવી દિલ્હીઃ નવા નાણાકીય વર્ષના પહેલા જ દિવસે વૈશ્વિક સંકેત પોઝિટિવ મળી રહ્યા છે. એશિયાઈ બજારની શરૂઆત પણ મજબૂતી સાથે થઈ છે. આ સાથે જ ગુરુવારે ભારતીય શેર બજારની શરૂઆત મજબૂતી સાથે થઈ છે. સેન્સેક્સ 358.57 પોઈન્ટ (0.72 ટકા)ના વધારે સાથે 49,867.72ના સ્તર પર ચાલી રહ્યો છે. જ્યારે નિફ્ટી 102.60 ટકા (0.70 ટકા)ની મજબૂતી સાથે 14,793.30ના સ્તર પર ચાલી રહ્યો છે.

આ શેર પર રહેશે સૌની નજર

ભારતીય શેર બજારમાં ગુરુવારે દિવસ દરમિયાન ઓટો શેર, સ્ટિલ કંપનીઓ, MOIL, HAL, AUROBINDO PHARMA, Sun Pharma, MGL, IGL, Gujarat Gas જેવા દિગ્ગજ શેર પર સૌની નજર રહેશે.

આ પણ વાંચોઃ સરકારનો યુ-ટર્ન: નાની બચત યોજનાઓ પર જુના વ્યાજ દર યથાવત, નાણાંપ્રધાને આપી માહિતી

બુધવારે US માર્કેટમાં નહીંવત ઘટાડો જોવા મળ્યો

વૈશ્વિક શેર બજારની વાત કરીએ તો SGX NIFTYમાં 100 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે અમેરિકામાં જો બાઈડનના સવા બે ટ્રિલિયન ડોલરના ઈન્ફ્રા પ્લાનના ખુલાસાથી S&P 500 અને NASDAQ લીલા નિશાન પર બંધ થયો હતો. બુધવારે US માર્કેટમાં નહીંવત ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે ટેક શેરોમાં પણ તેજી આવી હતી. SGX NIFTY 110 પોઈન્ટ પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 1.15 ટકાની તેજી સાથે 29,514ની આસપાસ જોવા મળ્યો છે. આ સાથે જ સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ 0.41 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.