ETV Bharat / business

Telecom Regulatory Authority of India: ડાઉનલોડમાં Jio, અપલોડ્સમાં વોડાફોન આઈડિયા ટોચ પર - Vodafone Idea tops in uploads

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Telecom Regulatory Authority of India ) દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, 4G ડાઉનલોડ સ્પીડના સંદર્ભમાં નવેમ્બરમાં Jio પ્રથમ ક્રમે છે. તે પછી વોડાફોન આઈડિયા લિમિટેડ (VIL) અને ભારતી એરટેલનો નંબર આવે છે.

Telecom Regulatory Authority of India:ડાઉનલોડમાં Jio, અપલોડ્સમાં વોડાફોન આઈડિયા ટોચ પર

author img

By

Published : Dec 15, 2021, 1:22 PM IST

  • ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડેટા
  • દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો
  • 4G ડાઉનલોડ સ્પીડના સંદર્ભમાં નવેમ્બરમાં Jio પ્રથમ ક્રમે

નવી દિલ્હી: દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ (Telecom company Reliance Jio)નવેમ્બરમાં 24.1 મેગાબિટ પ્રતિ સેકન્ડ (Mbps)ની ડાઉનલોડ સ્પીડ સાથે 4G સેવા પ્રદાતાઓમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

4G ડાઉનલોડ સ્પીડના સંદર્ભમાં Jio પ્રથમ ક્રમે

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Telecom Regulatory Authority of India) દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, 4G ડાઉનલોડ સ્પીડના સંદર્ભમાં નવેમ્બરમાં Jio પ્રથમ ક્રમે છે. તે પછી વોડાફોન આઈડિયા લિમિટેડ (VIL) (Vodafone Idea tops in upload) અને ભારતી એરટેલનો નંબર આવે છે. જોકે નવેમ્બરમાં આ બંને કંપનીઓની ડાઉનલોડ સ્પીડમાં પણ સુધારો થયો હતો.

Jioની 4G ડેટા ડાઉનલોડ સ્પીડ લગભગ 10 ટકા વધી

નવેમ્બરમાં Jio નેટવર્કની સરેરાશ 4G ડેટા ડાઉનલોડ સ્પીડ લગભગ 10 ટકા વધી હતી, જ્યારે VILની સ્પીડ 8.9 ટકા અને એરટેલની 5.3 ટકા વધી હતી.વોડાફોન આઈડિયા ઓક્ટોબરમાં 4G ડેટા અપલોડમાં ટોચ પર છે. તેના નેટવર્કે આઠ Mbpsની અપલોડ સ્પીડ રેકોર્ડ કરી છે, જે છેલ્લા પાંચ મહિનામાં સૌથી વધુ છે.

Jioની સ્પિડ 7.1 Mbps હતી

સારી ડાઉનલોડ સ્પીડ ગ્રાહકોને ઈન્ટરનેટ પર ઉપલબ્ધ સામગ્રીને એક્સેસ કરવાની મંજૂરી આપે છે, જ્યારે ઉચ્ચ અપલોડ ઝડપ તેમને તેમના પરિચિતોને વધુ ઝડપથી ડેટા અથવા ફોટા મોકલવાની મંજૂરી આપે છે. એરટેલની પાંચ મહિનામાં શ્રેષ્ઠ અપલોડ સ્પીડ નવેમ્બરમાં 5.6 Mbps હતી, જ્યારે Jioની સ્પિડ 7.1 Mbps હતી.

આ પણ વાંચોઃ Stock Market Live: સામાન્ય ઉછાળા સાથે શરૂઆત, સેન્સેક્સમાં 68 અને નિફ્ટીમાં માત્ર 12 પોઈન્ટનો વધારો

આ પણ વાંચોઃ Stock Market India: BSE સેન્સેક્સ 166 અને NSE નિફ્ટી 43 પોઈન્ટ ઘટ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.