મુંબઇઃ કારોબારી સત્રના પહેલા દિવસે બજાર સપાટ સ્તર પર ખુલ્યા હતા.
બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ સુચકઆંક સેન્સેક્સ 201.21 અંક એટલે કે, 0.66 ટકાના વધારા સાથે 30.961.86 સ્તર પર ખુલ્યા હતા.
જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 50.70 અંક એટલે કે, 0.54 ટકાના ઘટાડા સાથે 9056.10ના સ્તર પર ખુલ્યા હતા.
જે બાદ જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો.