ETV Bharat / business

બજારમાં તેજી યથાવત, સેનસેક્સ 135 અંક વધ્યો

મુંબઇ: દેશના શેરબજારમાં આજે શરુઆતી કારોબારમાં મજબુતી જોવા મળી હતી. સેનસેક્સ સવારે 9.42 વાગ્યે 135.88 અંકોની મજબૂતી સાથે 37, 406.70 પર જ્યારે નિફ્ટી પણ લગભગ તે જ સમયે 39.10 અંકોની તેજી સાથે 11,074.80 પર કારોબાર કરતા જોવા મળ્યા હતાં.

BSE
author img

By

Published : Sep 12, 2019, 10:36 AM IST

BSEના 30 શેર પર આધારિત નિફ્ટી સવારે 59.65 અંકોની મજબુતી સાથે 37,330.47 પર જ્યારે NSEના 50 શેર પર આધારિત નિફ્ટી 22.6 અંકોના મામુલી વધારા સાથે 11,058.30 પર ખુલ્યું હતું.

આજના કારોબારી સત્રમાં ભારતીય રૂપિયાની શરૂઆત મજબૂતી સાથે થઇ હતી. ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો 22 પૈસા વધીને 71.43ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે બુધવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 71.65 ના સ્તર પર બંધ રહ્યો હતો.

Intro:Body:

બજારમાં તેજી યથાવત, સેનસેક્સ 135 અંક વધ્યો

મુંબઇ: દેશના શેરબજારમાં આજે શરુઆતી કારોબારમાં મજબુતી જોવા મળી હતી. સેનસેક્સ સવારે 9.42 વાગ્યે 135.88 અંકોની મજબૂતી સાથે 37, 406.70 પર જ્યારે નિફ્ટી પણ લગભગ આ જ સમયે 39.10 અંકોની તેજી સાથે 11,074.80 પર કારોબાર કરતા જોવા મળ્યા હતા.

BSEના 30 શેર પર આધારિત નિફ્ટી સવારે 59.65 અંકોની મજબુતી સાથે 37,330.47 પર જ્યારે NSEના 50 શેર પર આધારિત નિફ્ટી 22.6 અંકોના મામુલી વધારા સાથે 11,058.30 પર ખુલ્યું હતું.

આજના કારોબારી સત્રમાં ભારતીય રૂપિયાની શરૂઆત મજબૂતી સાથે થઇ હતી.  ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 22 પૈસા વધીને 71.43 ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે બુધવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 71.65 ના સ્તર પર બંધ રહ્યો હતો.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.