ETV Bharat / business

RBI દ્વારા 1 જૂનથી RTGSની સમય મર્યાદા વધારી 6 વાગ્યા સુધી કરાઇ - business

મુંબઈઃ RTGS એ નાણાકીય ટ્રાન્ઝેક્શન સિસ્ટમ છે, જ્યાં ટ્રાન્ઝેક્શનના આધારે ભંડોળ સ્થાનાંતરણનું સતત અને વાસ્તવિક સમયમાં સમાધાન થાય છે.

rbi
author img

By

Published : May 29, 2019, 11:04 AM IST

ભારતીય રિઝર્વ બેંક એ 1 જૂનથી રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ પ્રણાલીના ઉપયોગ સમય વધારવા માટે નિર્ણય લીધો છે. આ આદેશની એક સૂચિ મંગળવારે જાહેર કરવામાં આવી હતી.

RTGS એક નાણાકીય લેનદેનની પ્રણાલી છે. જ્યાં લેનદેન-દર-લેન-દેનના આધારે ફંડ ટ્રાન્સફરનું સતત અને વાસ્તવિક સમયમાં સમાધાન થાય છે. જો કે, સિસ્ટ્મ 24 કલાકના આધાર પર કામ નથી કરતી.

ગ્રાહક વ્યવહારો માટે વર્તમાન RTGS સેવા વિંડો RBIના અંતે એક જ દિવસે સવારે 8 થી સાંજના 4.30 વાગ્યા સુધી બેંકો માટે ઉપલબ્ધ છે. RTGSમાં ગ્રાહકોને લેનદેન માટેનો સમય સાંજે 4.30 થી સાંજે 6 વાગ્યા સુધી વધારવાનો નિર્ણય લેવાયો છે.

RTGSમાં લેન-દેન માટે સમય પ્રમાણે અલગ અલગ રકમ રાખવામાં આવી છે. 13 કલાક (બપોરે 1 વાગ્યા) થી 18 વાગ્યા (6 વાગ્યા) સુધી દરેક માટે 5 રુપિયા હશે.

Intro:Body:

1 जून से आरटीजीएस की समय सीमा बढ़ाकर 6 बजे तक करेगी आरबीआई

આર.બી.આઈ 1 જુનથી આર.ટી.જી.એસની સમય મર્યાદા વધારી 6 વાગ્યા સુધી કરવામાં આવી.

मुंबई: भारतीय रिजर्व बैंक ने 1 जून से रियल टाइम ग्रॉस सेटलमेंट (आरटीजीएस) प्रणाली के लिए उपयोग समय बढ़ाने का निर्णय लिया है. इस आशय की एक अधिसूचना मंगलवार को जारी की गई.

મુંબઈઃ ભારતીય રિઝર્વ બૈક એ 1 જુનથી રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ પ્રણાલીના ઉપયોગ સમય વધારવા માંટે નિર્ણય લિધો. આ આદેશની એક સુચી મંગળવારે જારી કરવામાં આવી હતી.

आरटीजीएस एक वित्तीय लेनदेन प्रणाली है, जहां लेनदेन-दर-लेन-देन के आधार पर, फंड ट्रांसफर की निरंतर और वास्तविक समय निपटान होती है.

આર.ટી.જી.એસ. એક નાણાકિય લેનદેનની પ્રણાલી છે. જયા લેનદેન-દર-લેન-દેનના આધાર પર, ફંડ ટ્રાંસફર અને વાસ્તવિક સમયના લગાતાર નિપટાવા માટા છે.

हालांकि, सिस्टम 24-घंटे के आधार पर काम नहीं करता है.

છતા, સિસ્ટ્મ 24 કલાકના આધાર પર કામ નથી કરતો

ग्राहक लेनदेन के लिए वर्तमान आरटीजीएस सेवा विंडो आरबीआई के अंत में निपटान के लिए एक कार्य दिवस पर सुबह 8 बजे से शाम 4.30 बजे तक बैंकों के लिए उपलब्ध है.

 ગ્રાહક વ્યવહારો માટે વર્તમાન RTGS સેવા વિંડો આરબીઆઈના અંતે એક જ દિવસે 8 થી સાંજના 4.30 વાગ્યા સુધી બેંકો માટે ઉપલબ્ધ છે.

"आरटीजीएस में ग्राहक लेनदेन (प्रारंभिक कट-ऑफ) के लिए समय को शाम 4.30 बजे से शाम 6 बजे तक बढ़ाने का निर्णय लिया गया है.

आरटीजीएस में लेन-देन के लिए समय-अलग-अलग शुल्क 13:00 घंटे (दोपहर 1 बजे) से 18:00 बजे (6 बजे) तक प्रति लेनदेन 5 रुपये होगा.

"RTGS"માં ગ્રહકોને લેનદેન (प्रारंभिक कट-ऑफ) માંટેનો સમય સાંજે 4.30 થી સાંજે 6 વાગા સુધી વધારવાનો નિર્ણય લેવાયો છે.

RTGSમાં લેન-દેન માંટે સમય પ્રમાણે અલગ અલગ શુલ્ક રાખવામાં આવ્યા છે. 13 કલાક (બપરે 1 વાગ્યા) થી 18 વાગ્યા (6 વાગ્યા) સુધી દરેક માંટે 5 રુપયા હશે.

https://www.etvbharat.com/hindi/delhi/business/economy/rbi-to-extend-rtgs-deadline-to-6-pm-from-june-1-

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.