ETV Bharat / business

LPGના ભાવમાં રાહત, LPG સિલિન્ડર દિલ્હીમાં 61 રૂપિયા સસ્તુ - LPGના ભાવમાં ઘટાડો

દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઈમાં, સબસિડી વવગરના 14.2 કિલો LPG સિલિન્ડરનો ભાવ અનુક્રમે . 744, 774, રૂ. 714.50 અને 761.50 રુપિયા થઇ ગયો છે. આ નવા ભાવ 1 એપ્રિલથી લાગુ થશે.

lpg
lpg
author img

By

Published : Apr 1, 2020, 6:52 PM IST

નવી દિલ્હી: પેટ્રોલિયમ કંપનીઓએ LPGના ભાવમાં ઘટાડો કરીને ગ્રાહકોને મોટી રાહત આપી છે.

દેશની રાજધાની દિલ્હીમાં સબસિડી વગરના લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ એટલે કે LPG સિલિન્ડરના ભાવમાં . 61 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ તરફ કોલકાતામાં 65 રૂપિયા, મુંબઇમાં 62 રૂપિયા અને ચેન્નઇમાં 64.40 રૂપિયા ઘટાડો થયો છે.

દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઈમાં, સબસિડી વવગરના 14.2 કિલો LPG સિલિન્ડરનો ભાવ અનુક્રમે . 744, 774, રૂ. 714.50 અને 761.50 રુપિયા થઇ ગયો છે. આ નવા ભાવ 1 એપ્રિલથી લાગુ થશે.

વળી દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં 19 કિલો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હી, કોલકત્તા, મુંબઇ અને ચેન્નાઇમાં ઘટીને ક્રમશ: 1,285.50, 1,348.50, 1,234.50 અને 1,402 રુપિયા થઇ ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.