ETV Bharat / business

મોંઘવારી: 12 દિવસમાં પેટ્રોલ 6.55 અને ડીઝલ 7.04 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડા છતાં ઘરેલુ બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો ચાલુ છે. ગત 12 દિવસોમાં પેટ્રોલ 6.55 રુપિયા પ્રતિલીટર અને ડીઝલ 7.04 રુપિયા પ્રતિ મોંઘુ થયું છે.

ETV BHARAT
ETV BHARAT
author img

By

Published : Jun 18, 2020, 12:13 PM IST

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એક વખત તેલના ભાવમાં વધારો કર્યો છે. ગુરુવારે પેટ્રોલના ભાવમાં 53 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 77.81 સુધી પહોંચ્યો હતો. ડીઝલના ભાવમાં 64 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દિલ્હીમાં એક લિટર ડીઝલની કીમત 76.43 રૂપિયા થઈ છે.

પેટ્રોલના ભાવ પ્રતિ લીટરે

  • દિલ્હી- 77.81 રુપિયા
  • મુંબઈ-84.66 રુપિયા
  • ચૈન્નઈ-81.32 રુપિયા
  • કોલકતા- 79.59 રુપિયા

ડીઝલના ભાવ પ્રતિ લીટરે

  • દિલ્હી- 76.43 રુપિયા
  • મુંબઈ-74.93 રુપિયા
  • ચૈન્નઈ-74.23 રુપિયા
  • કોલકતા- 71.96 રુપિયા

આપને જણાવી દઈએ કે, દરરોજ સવારે 6 કલાકે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બદલાવ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.