નવી દિલ્હીઃ દેશના શેર બજારમાં બુધવારે શરૂઆતી કારોબારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
પ્રમુખ સૂચકઆંક સેન્સેક્સ સવારે લગભગ 9.27 કલાકે 283 અંકની સાથે ગગડ્યો અને 28,031.58 પર જ્યારે નિફ્ટી પણ લગભગ તે જ સમયે 64.80 અંકના ઘટાડા સાથે 8,130.90 પર જોવા મળ્યો હતો.