ETV Bharat / business

સામાન્ય વધારા સાથે બંધ થયા ભારતીય બજાર, યેસ બેન્કમાં 6 ટકાનો ઘટાડો - સેન્સેક્સ ન્યૂઝ

મુંબઈ: સકારાત્મક ઘરેલું અને વૈશ્વિક સંકેતો વચ્ચે આજે સેન્સેક્સ 35.98 અંકના વધારા સાથે 40,165.03 પોઇન્ટની સપાટી પર બંધ રહ્યો. વિદેશી ભંડોળના પ્રવાહ અને સકારાત્મક ઘરેલું અને વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ આજે 35.98 અંકના વધારા સાથે 40,165.03 પોઇન્ટની સપાટીએ બંધ થયો.

bombay stock Exchange news
author img

By

Published : Nov 1, 2019, 5:02 PM IST

બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 21.20 પોઇન્ટ અથવા 0.18 ટકાના વધારા સાથે 11,898.65 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.

Sensex news, સેન્સેક્સ ન્યૂઝ
સેન્સેક્સના 30 શેર

સેન્સેક્સની કંપનીઓમાં ટાટા સ્ટીલ, ઈન્ડસઇન્ડ બેન્ક, અને વેદાંતાના શેર નફામાં હતાં. તો બીજી તરફ યસ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર નુકશાનમાં ચાલી રહ્યા હતાં.

Sensex news, સેન્સેક્સ ન્યૂઝ
સેન્સેક્સ ન્યૂઝ
Sensex news, સેન્સેક્સ ન્યૂઝ
નિફ્ટી ન્યૂઝ

બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 21.20 પોઇન્ટ અથવા 0.18 ટકાના વધારા સાથે 11,898.65 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.

Sensex news, સેન્સેક્સ ન્યૂઝ
સેન્સેક્સના 30 શેર

સેન્સેક્સની કંપનીઓમાં ટાટા સ્ટીલ, ઈન્ડસઇન્ડ બેન્ક, અને વેદાંતાના શેર નફામાં હતાં. તો બીજી તરફ યસ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર નુકશાનમાં ચાલી રહ્યા હતાં.

Sensex news, સેન્સેક્સ ન્યૂઝ
સેન્સેક્સ ન્યૂઝ
Sensex news, સેન્સેક્સ ન્યૂઝ
નિફ્ટી ન્યૂઝ
Intro:Body:

indian market closed with a slight increase yes bank fell 6 percent



मामूली बढ़त के साथ बंद हुए भारतीय बाजार, येस बैंक 6 फीसदी गिरा



સામાન્ય વધારા સાથે બંધ થયા ભારતીય બજાર, યેસ બેન્કમાં 6 ટકાનો ઘટાડો



સકારાત્મક ઘરેલું અને વૈશ્વિક સંકેતો વચ્ચે આજે સેન્સેક્સ 35.98 અંકના વધારા સાથે 40,165.03 પોઇન્ટની સપાટી પર બંધ રહ્યો.



વિદેશી ભંડોળના પ્રવાહ અને સકારાત્મક ઘરેલું અને વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ આજે 35.98 અંકના વધારા સાથે 40,165.03 પોઇન્ટની સપાટીએ બંધ થયો.



તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 21.20 પોઇન્ટ અથવા 0.18 ટકાના વધારા સાથે 11,898.65 પોઇન્ટ પર બંધ રહ્યો.



સેન્સેક્સની કંપનીઓમાં ટાટા સ્ટીલ, ઈન્ડસઇન્ડ બેન્ક, અને વેદાંતાના શેર નફામાં હતા. તો બીજી તરફ યેસ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર્સ નુકશાનમાં ચાલી રહ્યા હતા.

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.