ETV Bharat / business

સ્થાનિક બજારમાં ફરી સોનું પહોંચ્યું નવી ઉંચાઇ પર, ચાંદી પણ 1 વર્ષના ઉપરના સ્તરે - silver

મુંબઇ: વિદેશી બજારોના મજબુત સંકેતોથી શુક્રવારે ઘરેલું બજારમાં સોનાના ભાવ ફરી નવી ઉંચાઇએ પહોંચ્યા છે. આ તરફ ચાંદીના ભાવ પણ છેલ્લા એક વર્ષના સૌથી ઉપરના સ્તરે પહોંચ્યા છે. MCX પર સોનાનો ભાવ 36,400 રુપિયા પ્રતિ ગ્રામ પર પહોંચી ગયો છે, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. અમેરીકન સેન્ટ્રલ ફેડરલ રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં ઘટાડાના સંકેત અને અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવને કારણે તેજી જોવા મળી છે.

mjmj
author img

By

Published : Jul 19, 2019, 1:41 PM IST

Updated : Jul 19, 2019, 2:44 PM IST

તો આ તરફ MCX પર ચાંદીમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી તેજી યથાવત છે. MCX પર ચાંદીનો ભાવ 15 જુન 2018 પછી સૌથી ઉંચા સ્તર પર છે, જ્યારે ચાંદીનો ભાવ 41,698 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો હતો.

કેડિયાએ જણાવ્યું હતું કે અમેરીકન સેન્ટ્રલ ફેડરલ રિઝર્વ બેંક દ્વારા કરાયેલા વ્યાજદરના ઘટાડાના સંકેતને કારણે ડૉલરમાં નબળાઇ આવી છે, જેના કારણે સોના અને ચાંદીના ભાવને ટેકો મળ્યો છે. ત્યારે અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવને કારણે રોકાણ કારો સુરક્ષિત રાકાણ કરવાના રુપમાં સોનામાં રોકાણ તરફ વધ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે રાજકીય તણાવને કારણે સોના અને ચાંદી રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના અહેવાલ અનુસાર, પાછલા મહિને ઇટીએફ ગોલ્ડ હોલ્ડિંગ્સમાં 127 ટનનો વધારો થયો છે. તેમણે કહ્યું કે ઘરેલુ શેરબજારમાં નબળાઈથી પણ રોકાણકારો માટે સોનાની માંગમાં વધારો થયો છે.

Intro:Body:

घरेलू वायदा बाजार में फिर नई उंचाई पर सोना

मुंबई, 19 जुलाई (आईएएनएस)| विदेशी बाजार से मिले मजबूत संकेतों से शुक्रवार को घरेलू वायदा बाजार में सोने का भाव फिर नई उंचाई पर चला गया। चांदी का भाव भी पिछले एक साल के ऊंचे स्तर पर पहुंच गया। एमसीएक्एस पर सोने का भाव 35,409 रुपये प्रति 10 ग्राम तक चला गया जोकि अब तक का सबसे उंचा स्तर है। अमेरिकी केंद्रीय बैंक फेडरल रिजर्व द्वारा ब्याज दरों में कटौती का संकेत दिए जाने और अमेरिका-ईरान के बीच तनाव गहराने से बुलियन में तेजी देखी जा रही है।

मल्टी कमोडिटी एक्सचेंज (एमसीएक्स) पर पूर्वाह्न् 11.18 बजे सोने के अगस्त अनुबंध में पिछले सत्र से 200 रुपये यानी 0.57 फीसदी की तेजी के साथ 35,356 रुपये प्रति 10 ग्राम पर कारोबार चल रहा था जबकि इससे पहले भाव 35,321 रुपये पर खुला और 35,409 रुपये प्रति 10 ग्राम तक उछला जोकि एमसीएक्स पर सोने का अब तक का सबसे उंचा स्तर है। एमसीएक्स पर पिछले तीन दिनों से सोने में तेजी का रुख बना हुआ है।

केडिया कमोडिटी के डायरेक्टर अजय केडिया ने कहा कि सोने का भाव जल्द ही 36,000 रुपये प्रति 10 ग्राम के स्तर को छू सकता है।

वहीं, एमसीएक्स पर चांदी में पिछले एक सप्ताह से तेजी जारी है। चांदी के सितंबर अनुबंध में पिछले सत्र से 597 रुपये यानी 1.47 फीसदी की तेजी के साथ 41,335 रुपये प्रति किलो पर कारोबार चल रहा था जबकि इससे पहले चांदी का भाव 41,365 रुपये प्रति किलो था। एमसीएक्स पर चांदी का भाव 15 जून 2018 के बाद सबसे उंचे स्तर पर है जब चांदी का भाव 41,698 प्रति किलो तक चला गया था।

अंतर्राष्ट्रीय वायदा बाजार कॉमेक्स पर सोने के अगस्त वायदा में 15.35 डॉलर यानी 1.07 फीसदी की तेजी के साथ 1,443.45 डॉलर प्रति औंस पर कारोबार चल रहा था जबकि इससे पहले भाव 1,454.35 डॉलर प्रति औंस तक उछला।

चांदी के सितंबर अनुबंध में 1.72 फीसदी की तेजी के साथ 16.47 डॉलर प्रति औंस पर कारोबार चल रहा था।

केडिया ने कहा कि अमेरिकी केंद्रीय बैंक द्वारा ब्याज दरों में कटौती का संकेत दिए जाने से डॉलर में कमजारी आई है जिससे सोने और चांदी के भाव को सपोर्ट मिल रहा है। वहीं, ईरान और अमेरिका के बीच तनाव बढ़ने से निवेशकों का रुझान सुरक्षित निवेश उपकरण के रूप में सोने की तरफ बढ़ा है। 

उन्होंने बताया कि व्यापारिक व राजनीतिक तनाव से सोना निवेशकों के लिए लगातार पसंदीदा निवेश उपकरण बना हुआ है और वल्र्ड गोल्ड काउंसिल की ताजा रिपोर्ट के अनुसार, पिछले महीने दुनियाभर में ईटीएफ गोल्ड होल्डिंग में 127 टन का इजाफा हुआ है। उन्होंने कहा कि घरेलू शेयर बाजार में कमजोरी आने से भी सोने की तरफ निवेशकों की मांग बढ़ी है। 

--आईएएनएस

Conclusion:
Last Updated : Jul 19, 2019, 2:44 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.