ETV Bharat / business

ઓપરેશન ગ્રીન વિસ્તરણમાં ફળો અને શાકભાજી સામેલ: નાણાંપ્રધાન - ઓપરેશન ગ્રીન

કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે કહ્યું કે, ઓપરેશન ગ્રીનનો વિસ્તાર કરવામાં આવ્યો છે અને હવે તેમાં ટામેટાં, ડુંગળી અને બટાટા અને અન્ય ફળો અને શાકભાજીનો પણ સમાવેશ કરવામાં આવશે. આ યોજના હેઠળ 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ુાુ
ે્ન
author img

By

Published : May 15, 2020, 10:53 PM IST

નવી દિલ્હી: કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે કહ્યું કે, ઓપરેશન ગ્રીનનો વિસ્તાર કરવામાં આવ્યો છે અને હવે તેમાં ફળો અને શાકભાજી ઉપરાંત ટામેટાં, ડુંગળી અને બટાટા પણ સામેલ કરવામાં આવશે. આ યોજના હેઠળ 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ પહેલાં આ યોજના હેઠળ ટામેટાં, બટાટા અને ડુંગળી જ હતાં, પરંતુ હવે બીજા બધા ફળો અને શાકભાજી પર લાગુ કરવામાં આવશે. સીતારામણે એમ પણ કહ્યું કે, આ યોજનાના અપેક્ષિત પરિણામોથી ગ્રાહકો માટે ભાવની વધુ સારી અનુભૂતિ થશે અને ગ્રાહકો માટે ઉત્પાદનોની વહન ક્ષમતામાં સુધારો થશે.

યોજનાની વિશેષતાઓ:

  • સરપ્લસ-ડેફિસિટ બજારોમાં પરિવહન પર 50 ટકા અનુદાન
  • કોલ્ડ સ્ટોરેજ સહિત સ્ટોરેજ પર 50 ટકા ગ્રાન્ટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.