ETV Bharat / business

કોવિડ -19થી લિસ્ટેડ કંપનીઓ પર થયેલી અસર વિશે રોકાણકારોને જાણ કરોઃ સેબી - SEBI on impact of COVID-19 on business

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)એ એક પરિપત્ર જારી કરીને જણાવ્યું હતું કે, લિસ્ટેડ કંપનીઓએ તેમના વ્યવસાય પર કોવિડ -19ની અસરનું મૂલ્યાંકન કરવું જોઈએ. તેમના વ્યવસાય, કામગીરી અને નાણાંકીય ક્ષેત્રમાં થયેલા પ્રભાવ વિશે આકલન થવું જોઈએ.

sebi-asks-listed-cos-to-disclose-to-investors-impact-of-covid-19-on-business
કોવિડ -19થી લિસ્ટેડ કંપનીઓ પર થયેલી અસર વિશે રોકાણકારોને જાણ કરોઃ સેબી
author img

By

Published : May 20, 2020, 10:22 PM IST

નવી દિલ્હીઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)એ એક પરિપત્ર જારી કરીને જણાવ્યું હતું કે, લિસ્ટેડ કંપનીઓએ તેમના વ્યવસાય પર કોવિડ -19ની અસરનું મૂલ્યાંકન કરવું જોઈએ. તેમના વ્યવસાય, કામગીરી અને નાણાંકીય ક્ષેત્રમાં થયેલા પ્રભાવ વિશે આકલન થવું જોઈએ.

SEBIએ લિસ્ટેડ કંપનીઓને કોવિડ-19ના પ્રભાવ વિશે થોડી માહિતી પૂરી પાડવા કહ્યું છે. કોરોના વાઈરસના રોગચાળો ફેલાવાને લીધે અને ત્યારબાદ લૉકડાઉનને લીધે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં વ્યાપાર પ્રવૃત્તિઓને અસર થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.