ETV Bharat / business

RBI 200 અને 500ની નવી શ્રેણીની નોટ બજારમાં મુકશે

ન્યૂઝ ડેસ્કઃ RBI દ્વારા મહાત્મા ગાંધીના ફોટાવાળી તથા નવી શ્રેણીવાળી રૂપિયા 200 અને 500ની નોટો જાહેર કરવામાં આવશે. આ નવી શ્રેણીની નોટ પર નવનિયુક્ત RBI ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર જોવા મળશે.

ફાઈલ ફોટો
author img

By

Published : Apr 24, 2019, 7:29 PM IST

Updated : Apr 24, 2019, 7:42 PM IST

ભારતીય રીઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, રૂ 200 અને રૂ 500ની મહાત્મા ગાંધીની નવી શ્રેણીની ચલણી નોટો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જેમાં નવનિયુક્ત RBI ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર રહેશે. મહત્વનું છે કે, RBI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ભૂતકાળમાં RBI દ્વારા જેટલી ચલણી નોટ જાહેર કરવામાં આવી છે, તે કાયદાકીય રીતે ચલણમાં રહેશે. તેની સાથે આ નવી શ્રેણીની નોટો પણ જાહેર કરવામાં આવશે.

RBI
RBI જાહેર કરશે500ની નવી શ્રેણીની નોટ

Intro:Body:

RBI જાહેર કરશે 200 અને 500ની નવી શ્રેણીની નોટ

ન્યૂઝ ડેસ્કઃ RBI દ્વારા મહાત્મા ગાંધીના ફોટાવાળી તથા નવી શ્રેણીવાળી રૂપિયા 200 અને 500ની નોટો જાહેર કરવામાં આવશે. આ નવી શ્રેણીની નોટ પર નવનિયુક્ત RBI ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર જોવા મળશે. 

ભારતીય રીઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, રૂ 200 અને રૂ 500ની મહાત્મા ગાંધીની નવી શ્રેણીની ચલણી નોટો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જેમાં નવનિયુક્ત RBI ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર રહેશે. 

મહત્વનું છે કે, RBI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ભૂતકાળમાં RBI દ્વારા જેટલી ચલણી નોટ જાહેર કરવામાં આવી છે, તે કાયદાકીય રીતે ચલણમાં રહેશે. તેની સાથે આ નવી શ્રેણીની નોટો પણ જાહેર કરવામાં આવશે.

Conclusion:
Last Updated : Apr 24, 2019, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.