ETV Bharat / business

RBIના સર્વેક્ષણમાં મોટો ખુલાસો, દેશની જનતાને નબળી અર્થવ્યવસ્થા પર કોઈ ભરસો નથી

માર્ચ 2019માં 32.5 ટકાની સરખાણીએ 2020માં કરાયેલા સર્વેક્ષણ 54.9 ટકા લોકોના મત પ્રમાણે આર્થિક સ્થિતિએ દેશ એક નીચલી સપાટીએ જોવા મળી રહ્યો છે.

RBI
RBI
author img

By

Published : Feb 9, 2020, 8:25 AM IST

મુંબઈઃ સત્તાધારી સરકાર જ્યારે આર્થિક વિકાસના ગુણગાન કરી રહી છે, ત્યારે વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. જે રિઝર્વ બેન્ક દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ પરથી સાબિત થાય છે. આ સર્વે પ્રમાણે દેશના 54.9 ટકા લોકોનું માનવું છે કે, ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે આર્થિક સ્થિતિમાં ઘટાડો થયો છે.

જાન્યુઆરી 2020 RBIએ દ્વિમાસિક ઉપભોક્તા વિશ્વાસ સર્વેક્ષણની માહિતી જાહેર કરી છે. જેમાં સામેલ 27.1 ટકાનું લોકોનું માનવું છે કે, આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે, તો 18 ટકા પરિવારોનું કહેવું છે કે, વર્ષ 2019ની સરખાણીએ આ વર્ષ આર્થિક સ્થિતિ નબળી સાબિત થઈ છે.

સેન્ટ્રલ બેન્કના 13 મુખ્ય શહેર એટલે કે, અમદાવાદ, બેગલુરુ, ભોપાલ, દિલ્હી, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, પટણા અને તિરુવનંતપુરમના 5,389 લોકોનું માનવું છે કે, આર્થિક સ્થિતિ નબળી સાબિત થઈ રહી છે.

રોજગાર

આ સર્વેક્ષણમાં 48.4 ટકા લોકોનું કહેવું છે કે, આગામી વર્ષે રોજગાર સ્થિતિમાં સુધાર થશે. વર્તમાન રોજગાર પરિદ્રશ્યના સંબંધમાં લગભગ 57 ટકા લોકોનું કહેવું છે કે, ચોક્કસ સમયની સરખાણીએ કરીએ સ્પષ્ટ રીતે નબળી આર્થિક સ્થિતિ સરકારનો ચહેરો ખુલ્લો પાડે છે. ભારતીય અર્થવ્યવસ્થામાં બેરોજગારી મહત્વનો ભાગ ભજવી રહી છે. સત્તાવાર માહિતી પ્રમાણે, 2017-18માં બેરોજગારીના 4 દાયકામાં સૌથી ઉચ્ચ સ્તરે હતી. જે શરમજનક વાત છે.

નાણાંકીય નીતિ

ગત વર્ષે મોટાભાગનાં મકાનોમાં ખર્ચમાં વધવાની આશા હતી અને આગામી વર્ષમાં તેનાથી વધુ ખર્ચ વધવાની ધારણા છે, ત્યારે ફુગાવાો 84.9 સુધી પહોંચ્યો હતો. ડિસેમ્બર 2019માં ઉપભોક્તા ફુગાવો 7.3 ટકાથી વધુ જોવા મળી રહ્યો છે. જેથી આર્થિક સ્થિતિ નબળી સાબિત થઈ રહી છે.

Intro:Body:

Mumbai: More and more people are perceiving that the Indian economy is worsening. As per a survey report released by the Reserve Bank of India (RBI), more than half of the households said that general economic situation in the country has worsened.

Compared to 32.5% in March 2019, 54.9% of the households surveyed in January 2020 perceived India’s general economic situation has worsened in the last one year.

While 27.1% of the respondents said the situation has improved, 18% of the households said the situation remained the same compared to that of January 2019.

The survey was done by the Central Bank on 5,389 households across 13 major cities, i.e Ahmedabad, Bengaluru, Bhopal, Chennai, Delhi, Guwahati, Hyderabad, Jaipur, Kolkata, Lucknow, Mumbai, Patna and Thiruvananthapuram.

Employment

In the same survey 48.4% of the respondents said the employment situation will improve in the next year. With regards to current employment scenario, around 57% of the respondents said the situation has worsened compared to that of the same period a year ago.

Unemployment is one of the major pain points in the Indian economy. As per the official data, un employment rate touched over four-decade high in 2017-18.

Inflation

Most households perceived prices and spending has increased during the past year and expect a further rise in expenditure over the next year. However, the current perception of inflation has increased to 84.9.

It should be noted that the consumer inflation has touched over 7.3% in December 2019.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.