ETV Bharat / business

બ્રિટીશ વિદેશ કાર્યાલય બોર્ડમાં ભારતીય મૂળના ઐયર બન્યા મુખ્ય અર્થશાસ્ત્રી - british

લંડન: બ્રિટીશ સરકારે ભારતીય મૂળના કુમાર ઐયરને વિદેશ અને રાષ્ટ્રમંડળ કાર્યાલય ઑફિસ (એફસીઓ) માં મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે નિમણૂક કરી છે. તેઓ આ વિભાગના મેનેજમેન્ટ બોર્ડમાં નિયુક્ત થનારા પ્રથમ ભારતીય મૂળના વ્યક્તિ છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Jun 8, 2019, 11:07 AM IST

ઐયર આ પહેલા મુંબઇમાં બ્રિટનના ડેપ્યુટી હાઈ કમિશનર હતા. એફસીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઐયરનું નવું કાર્યકાળ જુલાઈથી શરૂ થશે.

એફસીઓના સ્થાયી સેક્રેટરીએ કહ્યું કે, " કુમાર એફસીઓ બોર્ડમાં નિમણૂંક થનારા પ્રથમ ભારતીય છે, ખાસ કરીને તેના નેતૃત્વમાં એફસીઓની વિવિધતાને સુનિશ્ચિત કરવામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે."

ઐયરે પોતાના કેટલાક પ્રારંભિક વર્ષો ભારતમાં વિતાવ્યા છે. તેઓ 11 વર્ષની વયે બ્રિટનમાં આવ્યા હતા.

Intro:Body:

dsvdf

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.