ETV Bharat / business

નાણાકીય વર્ષ 2020માં ક્રેડિટ ગ્રોથ 58 વર્ષના નીચા સ્તરે આવી શકે છે: અહેવાલ

મુંબઈ: RBIની (રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા) વેબસાઈટ પરના વાર્ષિક ક્રેડિટ ગ્રોથના ડેટા અનુસાર જો પૂર્વાનુમાન સાચું રહેશે તો, નાણાકીય વર્ષ 2020માં ભારતનો ક્રેડિટ ગ્રોથ છેલ્લા 58 વર્ષમાં સૌથી ઓછો ક્રેડિટ ગ્રોથ હશે. ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 1962માં ક્રેડિટ ગ્રોથ 5.4 ટકા નોંધાયો હતો.

Bank
બેંક
author img

By

Published : Dec 28, 2019, 10:32 AM IST

ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 6 વર્ષના નીચલા સ્તરે 4.5 ટકાથી વધુ હોવાને કારણે ક્રેડિટ વિસ્તાર નાણાકીય વર્ષ 2020માં 6.5થી 7 ટકા જે ગત 6 દાયકાના નીચલા સ્તરે પહોંચી શકે છે. રેટિંગ એજન્સી ઈક્રાએ એક અહેવાલમાં જણાવ્યું છે કે, ગત નાણાકીય વર્ષમાં ક્રેડિટ ગ્રોથ 13.3 ટકા હતો.

RBIની (રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા) વેબસાઈટ પરના વાર્ષિક ક્રેડિટ ગ્રોથના ડેટા અનુસાર જો પૂર્વાનુમાન સાચું રહેશે તો, નાણાકીય વર્ષ 2020માં ભારતનો ક્રેડિટ ગ્રોથ છેલ્લા 58 વર્ષમાં સૌથી ઓછો ક્રેડિટ ગ્રોથ હશે. ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 1962માં ક્રેડિટ ગ્રોથ 5.4 ટકા નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે, GDP ગ્રોથ બીજા ક્વાર્ટરમાં 25 ક્વાર્ટરના નીચલા સ્તરે 4.5 ટકા અને પ્રથમ ક્વાર્ટરમાં 5 ટકાના સ્તરે નોંધાયો હતો.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ મોટા પાયે તેની વૃદ્ધિ દરની આગાહીને ઘટાડીને 5 ટકા પ્રતિ વર્ષ કરી દીધી છે. જે ફેબ્રુઆરીના 7.4 ટકાથી 240 BPS નીચે છે.

કેટલીક આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ પણ નાણાકીય વર્ષ 2020 માટે તેમની આર્થિક વૃદ્ધિ દરની આગાહીમાં બદલાવ કર્યો છે. મૂડીઝે તેના GDP ગ્રોથને 5.8 ટકાથી ઘટાડીને 4.9 ટકા કર્યો છે. જ્યારે જાપાની બ્રોકરેજ નોમુરાએ નાણાકીય વર્ષ 2020 માટે 4.6 ટકા જેટલા વૃદ્ધિ દરનું અનુમાન કર્યું છે.

RBIના ડેટા અનુસાર નવેમ્બરના અંત સુધીમાં ક્રેડિટ ગ્રોથ 8 ટકાથી ઓછો રહ્યો છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/chhattisgarh/business/economy/as-economy-turtles-south-credit-growth-may-plunge-to-58-year-low-in-fy20-report/na20191227195940643

वित्त वर्ष 2020 में 58 साल के निचले स्तर पर गिर सकता है क्रेडिट ग्रोथ: रिपोर्ट

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.