SBIએ જણાવ્યું કે, અહેવાલ સમયગાળા દરમિયાન SBI ગૃપની કુલ આવક 89,347.91 કરોડ રૂપિયા હતી, જે ગત વર્ષે આ ત્રિમાસિક આવક રૂપિયા 79,302.72 કરોડ રુપિયા હતી.
![sbi quarterly results](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4866538_sbi.jpg)
ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બરમાં બેંકની સંપત્તિની ગુણવત્તામાં સુધારો થયો છે. 30 સપ્ટેમ્બર સુધીમાં, બેંકની કુલ NPA કુલ દેવુ 7.19 ટકા પર આવી ગયો હતો. એક વર્ષ અગાઉ આ સમયગાળાનો આ આંકડો 9.95 ટકા પર હતો.
![sbi quarterly results](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4866538_sbi.jpg)