ETV Bharat / business

ગૂગલે ઇઝરાયલી-અમેરીકન ક્લાઉડ કંપની ખરીદી - cloud

ન્યુઝ ડેસ્ક: અમેરીકાની ઇન્ટરનેટ કંપની Google એ ગૂગલ ક્લાઉડના માધ્યમથી ક્લાઉડ માટે સ્કેલેબલ એન્ટરપ્રાઇઝ સ્ટોરેજ પ્રદાતા ઇઝરાયેલી-અમેરિકન કંપની ઇલાસ્ટીફાઇલને ખરીદી લીધી છે. બંને કંપનીઓએ મંગળવારે આ જાહેરાત કરી હતી. મળતી માહિતી અનુસાર, બંને કંપનીઓએ સંપાદન જથ્થો જાહેર કર્યો નથી, પરંતુ ઇઝરાયેલી મીડિયાના અંદાજ પ્રમાણે, આ સોદો 20 કરોડ ડૉલરમાં થયો છે.

file photo
author img

By

Published : Jul 10, 2019, 10:34 AM IST

કંપનીએ અત્યાર સુધીમાં ચાઈનીઝ કંપની હુવેઇ અને લેનોવો તેમજ સેમસંગ, સિસ્કો અને ડેલ જેવા રોકાણકારો પાસેથી 7.5 કરોડ ડૉલર એકત્રિત કર્યા છે.

ઇલાસ્ટીફાઇલે એક ક્લાઉડ સ્ટોરેજ સોલ્યુશન વિકસાવ્યું છે જે સર્વર ફાર્મ્સની કાર્યક્ષમતાને વધારે છે. કયા સ્ટોરેજ દ્વારા હજારો ડેટાબેસેસ સુધી વધારી શકાય છે અને વપરાશકર્તાઓ સ્ટોરેજ સિસ્ટમ સપોર્ટ કરનારી એપ્લિકેશનને ઝડપથી બદલી શકે છે.

કંપનીએ જણાવ્યું હતું કે તેનું સોલ્યુશન એ મેગ્નેટિક ડિસ્ક્સ અથવા હાઇબ્રિડ સોલ્યુશન્સ (ડિસ્ક્સ અને ફ્લેશ ટેકનોલોજી ઘટકો) પર આધારિત છે.

ગૂગલ ક્લાઉડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (સીઇઓ) થોમસ કુરિયને જણાવ્યું હતું કે, ઇલાસ્ટિફાઇલ ક્લાઉડમાં સ્કેલ પર ચાલનારા એન્ટરપ્રાઇઝ-ગ્રેડ એપ્લિકેશન માટે સંબંધિત સ્ટોરેજ ફાઇલ કરવાના ઉકેલોમાં અગ્રણી છે.

Intro:Body:

गूगल ने इजरायली-अमेरिकी क्लाउड स्टोरेज कंपनी खरीदी

 (09:21) 

जेरूशलम, 10 जुलाई (आईएएनएस)| अमेरिकी इंटरनेट कंपनी गूगल ने गूगल क्लाउड के माध्यम से क्लाउड के लिए स्केलेबल एंटरप्राइजेज स्टोरेज प्रदाता इजरायली-अमेरिकी कंपनी इलास्टीफाइल को खरीद लिया है। दोनों कंपनियों ने मंगलवार को यह घोषणा की। समाचार एजेंसी सिन्हुआ के अनुसार, दोनों कंपनियों ने हालांकि अधिग्रहण की राशि का खुलासा नहीं किया लेकिन इजरायली मीडिया के अनुमान के अनुसार यह सौदा 20 करोड़ डॉलर में हुआ है।

कंपनी ने अब तक फंड और चीनी कंपनी हुआवेई और लेनेवो के साथ-साथ सैमसंग, सिस्को और डेल जैसे निवेशकों से 7.5 करोड़ डॉलर इकट्ठे कर लिए हैं।

इलास्टीफाइल ने एक क्लाउड स्टोरेज सोल्यूशन विकसित किया है जो सर्वर फार्म्स की कार्य क्षमता बढ़ाता है। जिससे स्टोरेज को हजारों डेटाबेस तक बढ़ाया जा सकता है, और उपभोक्ता स्टोरेज सिस्टम सपोर्ट करने वाले एप्लीकेशंस को जल्दी बदल सकते हैं।

कंपनी ने कहा कि उसका सोल्यूशन मेग्नेटिक डिस्क्स या हाईब्रिड सोल्यूशंस (डिस्क्स और फ्लैश टैक्नोलॉजी घटक) पर आधारित सोल्यूशन है।

गूगल क्लाउड के मुख्य कार्यकारी अधिकारी (सीईओ) थॉमस कुरियन ने कहा, "इलास्टीफाइल क्लाउड में स्केल पर चलने वाले एंटरप्राइजेज-ग्रेड के एप्लीकेशंस के लिए फाइल स्टोरेज से संबंधित चुनौतियों का समाधानकर्ताओं में अगुआ है।"

--आईएएनएस

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.