ETV Bharat / business

Zomatoને 7,500 કરોડ રૂપિયા એકઠાં કરવા Sebiએ આપી મંજૂરી, આઇપીઓ લાવશે - BSE Listing

પ્રારંભિક શેર વેચાણ દ્વારા રૂ. 8,250 કરોડ એકત્ર કરવા આઈપીઓ લાવવા (IPO) ઝોમાટોને માર્કેટ રેગ્યુલેટર સેબીની મંજૂરી મળી છે. ઝોમેટોને ઇનીશિયલ શેર સેલના 750 કરોડ સહિત કુલ 8,250 કરોડ રુપિયા મેળવવા માર્કેટ રેગ્યુલેટર સેબીની મંજૂરી મળી છે.

Zomatoને 7,500 કરોડ રૂપિયા એકઠાં કરવા Sebiએ આપી મંજૂરી, આઇપીઓ લાવશે

author img

By

Published : Jul 6, 2021, 1:10 PM IST

  • ઝોમાટોને મળી 8,250 કરોડનો IPO લાવવા સેબીની મંજૂરી
  • 7,500 કરોડનો આઈપીઓ લાવશે
  • ઓફર ફોર સેલથી 750 કરો પણ શામેલ

અમદાવાદ- ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ (Zomato) ઇનીશિયલ શેર સેલ 8,250 કરોડ ભેગાં કરવા માર્કેટ રેગ્યુલેટર સેબીની મંજૂરી મળી છે. જેમાં ઇનીશિયલ પબ્લિક ઓફર (IPO) માં 7,500 કરોડ અને પછીના ઇક્વિટી શેરના ઇશ્યુને ઇન્ફો એઈજ (ભારત) લિમિટેડ દ્વારા 750 કરોડ ઓફર ફોર સેલ શામેલ છે. એપ્રિલમાં પ્રારંભિક આઇપીઓ પેપર ફાઇલ સાથે ઝોમેએ પેપર ફાઈલ કર્યાં હતાં.તેને ઓબ્ઝરવેશન 2 જુલાઇએ મળ્યું છે. સેબીનું ઓબ્ઝરવેશન કોઈપણ કંપનીના આઇપીઓ જેવી પબ્લિક ઇશ્યૂ, ફોલો ઓન પબ્લિક ઓફર (FPO) અને રાઇટ્સ ઇશ્યૂ માટે જરુરી હોય છે. ડ્રાફ્ટ પેપર્સ દ્વારા નવા આઈપીઓથી આવકનો ઉપયોગ ઓર્ગેનિક ઇનઓર્ગેનિક ભંડોળ વિકાસ માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

સ્વિગી સાથે સ્પર્ધામાં આગળ

છેલ્લાં કેટલાક વર્ષોમાં ઓનલાઇન ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, જેમાં ઝોમેટો અને સ્વિગી બજારનો મોટો હિસ્સો કેપ્ચર કરવા સ્પર્ધા કરી રહ્યાં છે. ઝોમેટોની 2019-20 આવક બે ગણી વધીને 394 મિલિયન ડોલર થઈ ગઈ છે (લગભગ 2,960 કરોડ રુપિયા)ગત વર્ષે જ્યારે તેની આવક પહેલાં વ્યાજ, ટેક્સ, અવમૂલ્યન અને ઋણમુક્તિમાં (EBITDA) આશરે રૂ .2,200 કરોડનું નુકસાન થયું હતું.

આ પણ વાંચોઃ પરિણીતી ચોપડાએ ઝોમેટોને વિનંતી કરી, સત્ય જાહેરમાં જણાવો

મૂલ્ય 5.4 બિલિયન ડોલર

ઝોમાટોએ ફેબ્રુઆરીમાં 250 મિલિયન ડોલર એકત્ર કર્યા હતા( 1,800 કરોડથી વધુ) ટાઇગર ગ્લોબલ, કોરા અને અન્ય લોકો પાસેથી ભંડોળ આપવામાં ઓનલાઇન ફૂડ ઓર્ડર પ્લેટફોર્મનું મૂલ્ય 5.4 બિલિયન ડોલર છે. કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, મોર્ગન સ્ટેન્લી અને ક્રેડિટ સુઈસ સિક્યોરિટીઝ આ આઈપીઓના મુખ્ય ગ્લોબલ કોઓર્ડિનેટર્સ છે.

વર્ષની શરુઆતથી કર્યું આયોજન

BofA સિક્યૂરિટીઝ અને સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ આઈપીઓના મરચન્ટ બેન્કર્સ છે. કંપનીના શેર BSE અને NSEમાં લિસ્ટિંગ થશે. ઝોમાટો સ્થાપક અને સીઈઓ દીપિન્દર ગોયલે કર્મચારીઓને જણાવ્યું હતું કે કંપની 2021ના પહેલા હાફથી આઈપીઓ લાવવા માટે આયોજન કરી રહી હતી.

આ પણ વાંચોઃ હૈદરાબાદમાં ખાણીપીણીના શૌખીન વ્યક્તિઓએ ઝોમેટો (ZOMATO - SWIGGY) બોયને બાઇક ગીફ્ટ કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.