ETV Bharat / business

Share Market : સામાન્ય ઉછાળા સાથે શરૂ થઈ બજાર, નિફ્ટી 19,000ની નજીક પહોંચ્યો - વૈશ્વિક બજાર

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે સેન્સેક્સ (Sensex) 118.33 પોઈન્ટ (0.19 ટકા)ના વધારા સાથે 61,834.38ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 22.50 પોઈન્ટ (0.12 ટકા)ની મજબૂતી સાથે 18,441.30ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

સામાન્ય ઉછાળા સાથે શરૂ થયું Share Market, નિફ્ટી 19,000ની નજીક પહોંચ્યો

author img

By

Published : Oct 20, 2021, 9:55 AM IST

  • સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) વધારા સાથે શરૂ થયું ભારતીય શેર બજાર
  • સેન્સેક્સ 118.33 પોઈન્ટ (0.19 ટકા) તો નિફ્ટી 22.50 પોઈન્ટ (0.12 ટકા) ઉછળ્યો
  • 62,000ને પાર પહોંચેલો સેન્સેક્સ ફરી એક વાર 62,000ની નીચે આવી ગયો

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 118.33 પોઈન્ટ (0.19 ટકા)ના વધારા સાથે 61,834.38ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 22.50 પોઈન્ટ (0.12 ટકા)ની મજબૂતી સાથે 18,441.30ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- RBIએ SBIને ફટકાર્યો 1 કરોડ રુપિયાનો દંડ, છેતરપિંડીનો રિપોર્ટ ન આપવો ભારે પડ્યો

જુઓ આજે કયા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે?

આજે (20 ઓક્ટોબરે) જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ (Jubilant Foodworks), હાવેલ્સ ઈન્ડિયા (Havells India), એલ એન્ડ ટી ફાઈનાન્સ હોલ્ડિંગ્સ (L & T Finance Holdings), એન્જલ બ્રોકિંગ (Angel Broking), અરિહંત સુપરસ્ટ્રક્ચર્સ (Arihant Superstructures), હેથવે કેબલ એન્ડ ડેટાકોમ (Hathway Cable and Datacom), મોસચિપ ટેકનોલોજીઝ (Moschip Technologies) જેવી કંપનીના શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- SUV PUNCH launch : 5.49 લાખથી શરૂ થતી કારના જાણો ફિચર્સ

પ્રોવિડન્ડ ફંડના સબ્સ્ક્રાઈબર્સ માટે સારા સમાચાર

પ્રોવિડન્ડ ફંડના સબ્સ્ક્રાઈબર્સ માટે સારા સમાચાર આવ્યા છે. EPFOએ નાણાકીય વર્ષ 2020-21નું વ્યાજ ક્રેડિટ કરવા એટલે કે ખાતામાં નાખવાનું શરૂ કરી દીધું છે. દેશના લગભગ 6.5 કરોડ સબ્સ્ક્રાઈબરના ખાતામાં પૈસા આવવાના શરૂ થઈ ગયા છે. જોકે, અત્યાર સુધી અનેક ખાતાધારકોને વ્યાજના પૈસા નથી મળ્યા, પરંતુ આશા છે કે, ટૂંક સમયમાં તેમના ખાતામાં પૈસા આવી જશે. જોકે, વ્યાજની રકમ ઝોનવાઈઝ ક્રેડિટ થવાના કારણે અનેક વખત અલગ અલગ ઝોનમાં પૈસા ક્રેડિટ થવામાં સમય લાગે છે. તમે પણ પોતાના PFનું બેલેન્સ ચેક કરી શકો છો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.