ETV Bharat / business

સપ્તાહના બીજા દિવસે સતત બીજા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, નિફ્ટી 15,200ને પાર

સપ્તાહના બીજા દિવસે સતત શેર બજારની મજબૂત શરૂઆત થઈ છે. આજે સેન્સેક્સ 252.64 પોઈન્ટ (0.50 ટકા)ના વધારા સાથે 50,904.54ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી 84.20 પોઈન્ટ (0.55 ટકા)ની મજબૂતી સાથે 15,281.90ના સ્તર પર ખૂલ્યો છે.

સપ્તાહના બીજા દિવસે સતત બીજા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, નિફ્ટી 15,200ને પાર
સપ્તાહના બીજા દિવસે સતત બીજા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, નિફ્ટી 15,200ને પાર
author img

By

Published : May 25, 2021, 9:58 AM IST

  • સપ્તાહના સતત બીજા દિવસે શેર બજારમાં ઉછાળો
  • બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સમાં 252.64 પોઈન્ટનો વધારો
  • નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટીમાં 84.20 પોઈન્ટ વધારો થયો

અમદાવાદઃ વૈશ્વિક બજારમાંથી પોઝિટિવ સંકેત મળી રહ્યા હોવાથી ભારતીય શેર બજાર પર પણ તેની સારી અસર જોવા મળી રહી છે, જેના કારણે સતત બીજા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત થઈ છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 252.64 પોઈન્ટ (0.50 ટકા)ના વધારા સાથે 50,904.54ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 84.20 પોઈન્ટ (0.55 ટકા)ની મજબૂતી સાથે 15,281.90ના સ્તર પર ખૂલ્યો છે.

આ પણ વાંચોઃ કિયા કંપની હવે ભારતમાં કિયા ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના નામે ઓળખાશે

આ શેર દિવસભર ચર્ચામાં રહેશે

શેર બજારની મજબૂત શરૂઆત થવાથી અનેક રોકાણકારોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે આજે દિવસભર Titan, TBZ, Thangamayil Jewellery, Gokal Das Exports, NAVNEET EDUCATION, GRASIM, BALAJI AMINES, EVEREST ORGANICS અને BAL PHARMA જેવા અનેક શેર્સ પર સૌની નજર ટકી રહેશે.

આ પણ વાંચોઃ આરબીઆઈએ સરકાર માટે ખોલ્યો ખજાનો, રૂ. 99,122 કરોડ ટ્રાન્સફર કરશે

એશિયાઈ અને અમેરિકી બજારમાં મજબૂતી જોવા મળી રહી છે

વૈશ્વિક બજારમાંથી સારા સંકેત મળી રહ્યા છે. આજે એશિયાઈ અને અમેરિકી બજારમાં મજબૂતી જોવા મળી રહી છે. DOWમાં 185 પોઈન્ટની તેજી આવી છે. SGX Nifty લગભગ 100 પોઈન્ટના ઉછાળા સાથે 15,301.50ની આસપાસ ચાલી રહ્યો છે. સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.50 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 169.66 પોઈન્ટના વધારા સાથે 28,534.27ની આસપાસ વેપાર કરી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 1.14 ટકાની મજબૂતી સાથે 16,524.33ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે હેંગસેંગ 0.91 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યું છે. જ્યારે કોસ્પીમાં 0.68 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 1.09 ટકાની મજબૂતી સાથે જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.