- નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનેલે કંપનીઓને જાહેર કરી નાદાર
- 189 કંપનીઓ લિક્વિડેશનમાં જતી રહી છે
- CIRPની ધારાઓ 6 મહિના માટે સસ્પેન્ડ કરાઈ
આ પણ વાંચોઃ રિલાયન્સ ડીલ સાથે આગળ વધવા માટે FRL પર નિયંત્રિત કરવાના આદેશ પર હાઇકોર્ટનો સ્ટે
નવી દિલ્હીઃ ગયા વર્ષે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત બાદ દેશભરમાં નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે કોવિડ મહામારી દરમિયાન કુલ 283 કંપનીઓને નાદાર જાહેર કરી છે. 189 કંપનીઓ લિક્વિડેશનમાં જતી રહી છે. આ ઉપરાંત સરકારે CIRPની ધારા 7, 9 અને 10 હેઠળ 6 મહિનાના સમયગાળા માટે અસ્થાયી રીતે સસ્પેન્ડ કરી દીધી છે અથવા પછી આનો સમયગાળો 25 માર્ચ 2020થી એક વર્ષ માટે કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ રાજસ્થાન અને ઓડિશામાં બે રોપવે પરિયોજના માટે 50 કરોડ રૂપિયાનું થશે રોકાણ
સસ્પેન્શનનો સમયગાળો પૂર્ણ થવા સુધી ડિફોલ્ટને અસ્તિત્વમાં નહીંના રૂપમાં રખાશે
CIRP પ્રક્રિયા શરૂ કરવાનો ઉદ્દેશ 25 માર્ચ 2020થી સસ્પેન્શનનો સમયગાળો પૂર્ણ થવા સુધી ડિફોલ્ટને અસ્તિત્વમાં નહીંના રૂપમાં જ રાખવામાં આવશે.