ETV Bharat / business

ચીનને વધુ એક ફટકોઃ કાનપુર-આગરા મેટ્રો પ્રોઝેક્ટ માટે ચાઇનિઝ કંપનીનું ટેન્ડર રિજેક્ટ

author img

By

Published : Jul 4, 2020, 2:07 PM IST

ઉત્તર પ્રદેશ મેટ્રો રેલ નિગમ UPMRCએ ટેકનિકલ ખામીઓને કારણે કાનપુર-આગ્રા મેટ્રો માટે ચીની કંપનીના ટેન્ડરને નકારી કાઢ્યું છે. કોર્પોરેશન દ્વારા કાનપુર અને આગ્રા મેટ્રો પ્રોજેક્ટ્સ માટે મેટ્રો ટ્રેનો (રોલિંગ સ્ટોક) ની સપ્લાય, ટેસ્ટીંગ અને કમિશનિંગની સાથે-સાથે ટ્રેન કેન્ટ્રોલ અને સિગ્નલિંગ સિસ્ટમનો કોન્ટ્રાક્ટ બોમ્બાર્ડિયર ટ્રાન્સપોર્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવ્યો છે.

ચીનને વધુ એક ફટકોઃ કાનપુર અને આગરા મેટ્રો પ્રોઝેક્ટ માટે ચાઇનિઝ કંપનીનુ ટેન્ડર રિજેક્ટ

લખનઉઃ કાનપુર અને આગ્રા મેટ્રો પ્રોજેક્ટ્સ માટે UPMRCએ રોલિંગ સ્ટોક, ભારતીય વર્ટિકલ મેસર્સ બોમ્બાર્ડિયરને સિગ્નલ સિસ્ટમ માટેનો કરાર આપ્યો. કાનપુર અને આગ્રા મેટ્રો પરિયોજના માટે મેસર્મ બોમ્બાર્ડિયરના ભારતીય વર્ટિકલને દીઘો રોલીંગ સ્ટોક, સિસ્ટમનો કોન્ટ્રાક્ટ આપ્યો.

મેસર્સ બોમ્બાર્ડિયરનો ગુજરાત સ્થિત પ્લાન્ટ મેટ્રો ટ્રેનો સપ્લાય કરશે

ઉત્તર પ્રદેશ મેટ્રો રેલ કોપોરેશન UPMRCએ ટેંડરના ફિટીંગ પ્રક્રિયા ચીની કંપનીને બહારનો રસ્તો બતાવી દીઘો છે. જ્યારે ગુજરાતની કંપનીને UPMRCમાં પ્રવેશ મેળવ્યો છે. મેટ્રો રેલ કોર્પોરેશને કાનપુર અને આગ્રા મેટ્રો પરિયોજના માટે મેટ્રો ટ્રેનો રોલિંગ સ્ટોક્સની સપ્લાય, ટેસ્ટીંગ અને કમિશનિંગની સાથે-સાથે ટ્રેન કટ્રોલ અને સિગ્નલિંગ સિસ્ટમનો કોન્ટ્રાક્ટ ગુજરાતની કંપની મેસર્સ બોમ્બાર્ડિયર ટ્રાંસપોર્ટ ઇડિયા પ્રાઇવેટ લીમીટેડ કપંનીને આપવામાં આવ્યો છે. તે એક ભારતીય કોન્સોર્ટિયમ કંપનીનુ જુથ છે. કાનપુર અને આગ્રામાં બન્ને મેટ્રો પરિયોજનાને લઇને કુલ 67 ટ્રેનો પુરી પાડવામાં આવશે. જેમા પ્રત્યેક ટ્રેનમાં 3 કાર અથવા કોય હશે. તેમાંથી 39 ટ્રેનો કાનપુર અને 28 ટ્રેેનો આગરા માટે હશે.એક ટ્રેનની ક્ષમતા લગભગ 980 હશે.અથવા તો પ્રત્યેક ટ્રેનમાં કોયમાં લગભગ 315-350 પ્રવાસી પ્રવાશ કરી શકશે..

લખનઉ મેટ્રો પછી કાનપુર અને આગ્રા મેટ્રોનુ કામ શરૂ થયું છે. આ બંને શહેરોમાં રોલિંગ સ્ટોક્સ અને સિગ્નલિંગ સિસ્ટમ્સ માટે આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પધાત્મક બડિંગ કરવામાં આવી હતી. તેને લઇને ચાર આંતરરાષ્ટ્રીય કંપનીઓએ ટેડર પ્રક્રિયામાં ભાગ લીધો અને 18 ફેબ્રુઆરીએ તેમની નિવિદાઇ UPMRCને સોપવામાં આવી.

ત્યારબાદ વિસ્તૃત તોર પર નિવિદાઓ તકનીકીનુ મુલ્યાકંન કરવામાં આવ્યુ. તેમના પછી સામેલ ચીની કંપનીઓને અયોગ્ય ઠરાવવામાં આવ, કોન્સોર્ટિયમ મેસર્સ બોમ્બાર્ડિયર ઈન્ડિયા પ્રાઇવેટ લિમીટેડ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કાનપુર અને આગ્રા મેટ્રો પરિયોજનાને મળતી અત્યાધુનિક ટ્રેનોની સપ્લાયમાં બોમ્બાર્ડિયરની સાવલી ગુજરાતના સ્થીત પ્લાન્ય માંથી આવશે. કેન્દ્ર સરકારના 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને વધુ એક વેગ મળશે…
UPMRCના જનસંપર્ક વિભાગ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓનું કહેવું છે કે,UPMRCએ લખનઉની તર્જ પર કાનપુર અને આગ્રામાં રોલિંગ સ્ટોક્સ અને સિગ્નલ સિસ્ટમ માટે અકીકૃત ટેંડરિંગ પ્રક્રિયા આપનાવી હતી. દેશમાં પહેલી વખત લખનઉ મેટ્રો પરિયાજના માટે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જે સફળ પણ થયો છે. લખનઉ મેટ્રોને 64 અઠવાડિયાના રેકોર્ડ સમયમાં તેનો પ્રથમ રોલિંગ સ્ટોક મેટ્રો ટ્રેનને મળ્યો છે.. કાનપુર અને આગ્રામાં સેટ થયેલી પ્રથમ મેટ્રો ટ્રેનની સપ્લાય માટે 65 અઠવાડિયાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

UPMRCના પ્રબંધ નિદેશક કુમાર કેશવના જણાવ્યા અનુસાર કાનપુર અને આગરા માટે પ્રસ્તાવિત માસ રેપિડ ટ્રાંઝિટ સિસ્ટમની ખાસ હાત એ છેકે, બંને જગ્યાએ બે સ્ટેશનના વચ્ચેનું અંતર ટૂંકા લગભગ 1 કિ.મી.નુ છે. વળી, અહીં દોડતી મેટ્રો ટ્રેનોની આધિકક્ષમતા 80 કિમી પ્રતિ કલાક હશે, જ્યારે મેટ્રો ટ્રેનની અધિકક્ષમતા 90 કિમી પ્રતિ કલાકની રહેશે. બોમ્બાર્ડિયર ટ્રાન્સપોર્ટ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ એ એક ભારતીય કન્સોર્ટિયમ કંપનીઓનું જૂથ છે. કાનપુર અને આગ્રા બંને મેટ્રો પ્રોજેક્ટ માટે કુલ 67 ટ્રેનો પૂરી પાડવામાં આવશે, જેમાંના દરેકમાં 3 કોચ હશે, જેમાંથી 39 ટ્રેનો કાનપુર માટે અને 28 ટ્રેનો આગ્રા માટે હશે.

એમ.ડી.કુમાર કેશવે જણાવ્યુ કે, લોકડાઉન પછી કાનપુરમાં ફરી એક વાર બાધકામ શરૂ થશે. સિવિલ બાંધકામનું કામ ફરી શરુ કરવામાં આવ્યા બાદ રોલિંગ સ્ટોક અને સિગ્નલિંગ સિસ્ટમની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. , જેથી કાનપુર અને આગ્રાના લોકોની મેટ્રોમા પ્રવાસ કરે તેવી આશા પણ ટૂંક સમયમાં પૂરી થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.