ETV Bharat / business

માહિતીની આપ લે માટે ઇન્કમ ટેક્સ વિભાગે વેબ પોર્ટલનો કર્યો શુભારંભ

author img

By

Published : Nov 23, 2019, 6:26 AM IST

નવી દિલ્હી: ઇન્ક્મ ટેક્સ રિપોર્ટના ધારા ધોરણો અનુસાર સૂચનાઓની આપ લે સહિતની સમગ્ર પ્રક્રીયાઓની જાણકારી ઉપલબ્ધ કરાવવા માટે એક વેબ પોર્ટલ શરુ કર્યુ છે.

માહિતીની આપ લે માટે ઇન્કમ ટેક્સ વિભાગે વેબ પોર્ટલનો કર્યો શુભારંભ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સના ચેયરમેન પી.સી.મોદીએ ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટની વેબસાઇટનો પ્રારંભ કર્યો હતો.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે એક નિવેદનમાં જણાવ્યું કે સુચનાની આપ લે પર ભારત 2017થી શેર કરેલા રિપોર્ટ હેઠળ માહિતીની આપ લે માટે કટીબદ્ધ છે.

AEOIએ 2015માં ફરજિયાત પણે એક કાનૂની માળખા મુજબ તેને સ્વિકારવામાં આવ્યુ હતું.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/business/business-news/tax-dept-launches-web-portal-for-exchange-of-information/na20191122234423089

सूचनाओं के आदान-प्रदान के लिये कर विभाग का वेब पोर्टल शुरू

नई दिल्ली: कर विभाग ने साझा रिपोर्टिंग मानकों के तहत सूचनाओं का स्वत: आदान-प्रदान सहित प्रक्रियाओं की जानकारी उपलब्ध कराने के लिए वेब पोर्टल शुरू किया है.

केंद्रीय प्रत्यक्ष कर बोर्ड (सीबीडीटी) के चेयरमैन पी. सी. मोदी ने आयकर विभाग की इस वेबसाइट का शुभारंभ किया.

सीबीडीटी ने एक बयान में कहा कि स्वत: सूचना आदान-प्रदान (एईओआई) पर भारत 2017 से ही साझा रिपोर्टिंग मानक (सीआरएस) के तहत सूचनाओं के स्वत: आदान-प्रदान के लिए प्रतिबद्ध है.

एईओआई को 2015 में अनिवार्य घरेलू कानूनी ढांचे के रूप में अपनाया गया.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.