ETV Bharat / business

Stock Market India: સ્ટોક માર્કેટની પહેલા જ દિવસે નબળી શરૂઆત, સેન્સેક્સ 59,000ની નીચે પહોંચ્યો - ભારતીય સ્ટોક માર્કેટ લાઈવ

સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે સેન્સેક્સ (Sensex) 245.19 પોઈન્ટ (0.42 ટકા) તૂટીને 58,791.99ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 58.70 પોઈન્ટ (0.33 ટકા)ના ઘટાડા સાથે 17,558.45ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: સ્ટોક માર્કેટની પહેલા જ દિવસે નબળી શરૂઆત, સેન્સેક્સ 59,000ની નીચે પહોંચ્યો

author img

By

Published : Jan 24, 2022, 10:00 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે, જેની અસર ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) પર પડી છે. ત્યારે આજે (સોમવારે) સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 245.19 પોઈન્ટ (0.42 ટકા) તૂટીને 58,791.99ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 58.70 પોઈન્ટ (0.33 ટકા)ના ઘટાડા સાથે 17,558.45ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- Instant loan tips : ઝડપી લોન લઇ લેતાં પહેલાં આટલું વિચારી લો

આ સ્ટોક્સ પર રહેશે નજર

આજે દિવસભર રિલાયન્સ ઈન્ડ (Reliance Ind), આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank), જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel), તિતાગઢ વેગન્સ (Titagarh Wagons), ફિલિપ્સ કાર્બન (Philips Carbon), વંડર્લા હોલિડે્ઝ (Wonderla Holidays) જેવા સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- Health Insurance at an Early Age: નાની વયે આરોગ્ય વીમો ખરીદવો કેમ ફાયદાકારક હોય છે, જાણો

વૈશ્વિક બજાર પર નજર

આજે એશિયન સ્ટોક માર્કેટમાં (Asian Stock Market) નબળાઈ સાથે વેપાર થઈ રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી 140 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.55 ટકાના ઘટાડા સાથે 27,371.11ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.37 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. આ ઉપરાંત તાઈવાનનું બજાર 0.29 ટકા તૂટીને 17,846.85ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 1.08 ટકાના ઘટાડા સાથે 24,695.20ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં 1.54 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.11 ટકાના ઘટાડા સાથે 3,518.77ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. બીજી તરફ ડાઉ ફ્યૂચર્સ નીચલા સ્તરથી 200 પોઈન્ટ સુધર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.