ETV Bharat / business

Stock Market India: પહેલા જ દિવસે શેર બજારમાં ધબડકો, સેન્સેક્સ 1,023 પોઈન્ટ તૂટ્યો - Stock Market News Update

સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજાર (Stock Market India) કડાકા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 1,023.63 પોઈન્ટ (1.75 ટકા) તૂટીને 57,621.19ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 302.70 પોઈન્ટ (1.73 ટકા)ના ઘટાડા સાથે 17,213.60ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: પહેલા જ દિવસે શેર બજારમાં ધબડકો, સેન્સેક્સ 1,023 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Feb 7, 2022, 3:57 PM IST

અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજાર (Stock Market India) કડાકા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 1,023.63 પોઈન્ટ (1.75 ટકા) તૂટીને 57,621.19ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 302.70 પોઈન્ટ (1.73 ટકા)ના ઘટાડા સાથે 17,213.60ના સ્તર પર બંધ થયો છે. જોકે, આજના વેપારમાં મિડકેપ, સ્મોલ કેપ શેર્સમાં પણ વેચવાલી જોવા મળી હતી.

આ પણ વાંચો- Home Loan EMIs: જો તમે હોમ લોનના હપ્તા ચૂકી ગયા છો તો કઈ રીતે મેનેજ કરવું, જાણો

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેર્સની વાત કરીએ તો, પાવર ગ્રિડ કોર્પ (Power Grid Corp) 1.88 ટકા, ઓએનજીસી (ONGC) 1.47 ટકા, એનટીપીસી (NTPC) 0.71 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) 0.57 ટકા, ટાટા સ્ટીલ (Tata Steel) 0.57 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર્સ પર નજર કરીએ તો, ટાટા કન્સ. પ્રોડ (Tata Cons. Prod) -3.95 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) -3.66 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) -3.38 ટકા, લાર્સન (Larsen) -3.26 ટકા, બ્રિટેનિયા (Britannia) -3.18 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- અંબુજા સિમેન્ટની #INDIASALUTESSAIDPUR શોર્ટ ફિલ્મ ડિજિટલ મિડિયામાં બની ચર્ચાસ્પદ

શેર બજાર તૂટવાના કારણોઃ

  • મુખ્ય ઈવેન્ટ બજેટ ઓવર, બજાર માટે મુખ્ય ટ્રિગરની નજીક નથી. (RBI નીતિ અને ચૂંટણી સિવાય)
  • યુક્રેન મુદ્દો
  • ક્રુડના ઊંચા ભાવ
  • પશ્ચિમી ફુગાવાની ચિંતા, વ્યાજ દરમાં સંભવિત વધારો
  • નજીકના ભવિષ્યમાં સંભવિત FED ટેપરિંગ
  • આજે LICની ગેરહાજરી (બાય સાઇડ)
  • ટેકનિકલ રીતે બજારે ઉચ્ચ ઝોનમાં વેપાર ચાલુ રાખ્યો
  • છેલ્લા બે વર્ષનો સમય અને ભાવ એકત્રિકરણ કમ કરેક્શન હજી બાકી છે
  • પરિણામની સિઝન લગભગ પૂરી થઈ ગઈ
  • કોઈ પણ ટૂંકા ગાળાના હકારાત્મકની ગેરહાજરીમાં ગભરાટ
  • બોન્ડ યિલ્ડ વધતી ચિંતા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.