ETV Bharat / business

Stock Market India: સેન્સેક્સ 390 પોઈન્ટ ઉછળી 57,000ને પાર

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે સેન્સેક્સ (Sensex) 320.95 પોઈન્ટ (0.56 ટકા)ના વધારા સાથે 57,741.19ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 100.95 પોઈન્ટ (0.59 ટકા)ના વધારા સાથે 17,187.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: સેન્સેક્સ 390 પોઈન્ટ ઉછળી 57,000ને પાર
Stock Market India: સેન્સેક્સ 390 પોઈન્ટ ઉછળી 57,000ને પાર
author img

By

Published : Dec 28, 2021, 10:14 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી પોઝિટિવ સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 320.95 પોઈન્ટ (0.56 ટકા)ના વધારા સાથે 57,741.19ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 100.95 પોઈન્ટ (0.59 ટકા)ના વધારા સાથે 17,187.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે. બજાર મજબૂતી સાથે શરૂ થતા રોકાણકારોમાં ખુશી જોવા મળી રહી છે.

આ પણ વાંચો- Airtel payments bank: સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એરટેલ પેમેન્ટ્સ બેન્કે એક અબજથી વધુ વ્યવહારો કર્યા

આજે આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં

આજે દિવસભર જીઈ શિપિંગ (GE Shipping), આરબીએલ બેન્ક (RBL Bank), એમએસટીસી (MSTC), યુનાઈટેડ સ્પિરિટ્સ (United Spirits), મહારાષ્ટ્ર સિમલેસ (Maharashtra Seamless), જીઆર ઈન્ફ્રા (GR Infra), સિમેન્સ (Siemens), શ્યામ મેટાલિક્સ (Shyam Metalics), બજાજ કન્ઝ્યુમર (Bajaj Consumer) જેવા સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- 5G service In India: જાણો આ શહેરોમાં 2022થી 5G સેવા કાર્યરત, કિંમતમાં સ્સપેનસ

વૈશ્વિક બજાર પર નજર

આજે એશિયન માર્કેટમાં ઉછાળા સાથે વેપાર થઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટીમાં (SGX Nifty) 89.50 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.96 ટકાના વધારા સાથે 28,952.76ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ સાથે જ સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.56 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. તો તાઈવાનનું બજાર 0.60 ટકા વધીને 18,157.80ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.37 ટકાના ઘટાડા સાથે 23,137.81ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે કોસ્પીમાં ફ્લેટ વેપાર થઈ રહ્યો છે. આ સાથે જ શાંઘાઈ કોમ્પોઝિટ 0.13 ટકાના ઘટાડા સાથે 3,611.11ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.