ETV Bharat / business

Stock Market India: સ્ટોક માર્કેટની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 136 પોઈન્ટ ઉછળ્યો તો નિફ્ટી 39 પોઈન્ટ ઘટ્યો - વૈશ્વિક સ્ટોક માર્કેટ

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) ફ્લેટ શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 136.33 પોઈન્ટ (0.24 ટકા)ના વધારા સાથે 57,761.15ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 39.50 પોઈન્ટ (0.23 ટકા)ના ઘટાડા સાથે 17,193.80ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

Stock Market India: સ્ટોક માર્કેટની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 136 પોઈન્ટ ઉછળ્યો તો નિફ્ટી 39 પોઈન્ટ ઘટ્યો

author img

By

Published : Dec 29, 2021, 9:45 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) ફ્લેટ શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 136.33 પોઈન્ટ (0.24 ટકા)ના વધારા સાથે 57,761.15ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 39.50 પોઈન્ટ (0.23 ટકા)ના ઘટાડા સાથે 17,193.80ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- New CEO of Godfrey Philips India: શરદ અગ્રવાલની CEO તરીકે નિયુક્તિ કરવામાં આવી

આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં

આજે દિવસભર રેમન્ડ (Raymond), ટેક્સટાઈલ શેર્સ (Textile Shares), જીઆર ઈન્ફ્રા (GR Infra), ફાર્મા શેર (Pharma Share), એમ એન્ડ એમ (M&M), અમારા રાજા (Amara Raja), ઈન્ડિગો (Indigo), ઝોમેટો (Zomato) જેવા સ્ટોક્સ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- Tata Group: ટાટાની ભાવિ રણનીતિમાં ચાર યોજના પર કામ, કોરોના અનુસાર તૈયારી: ચેરમેન ચંદ્રશેખરન

એશિયન માર્કેટમાં મિશ્ર વેપાર

એશિયન સ્ટોક માર્કેટમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 45 પોઈન્ટ ઉછળ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.89 ટકાના ઘટાડા સાથે 28,809.86ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ તાઈવાનનું બજાર 0.12 ટકાના ઉછાળા સાથે 18,219.49ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ ઉપરાંત હેંગસેંગ 0.64 ટકા તૂટીને 23,131.49ના સ્તર પર જોવા મળી રહ્યું છે. જ્યારે કોસ્પીમાં 0.85 ટકા અને શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.53 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.