સસ્તી સેવા પ્રદાન કરનારી સ્પાઈસ જેટએ 8 ઑક્ટોબરથી દિલ્હી-ઔરંગાબાદ ફ્લાઇટની ઘોષણા કરી હતી, આ સાથે જ સ્પાઇસ જેટએ દિલ્હી-તિરુવનંતપુરમ અને કોલકાતા-અમદાવાદ માટે પણ ફ્લાઇટની શરુઆતની જાહેરાત કરી છે.
સ્પાઇસ જેટ ઑક્ટોબરથી 12 નવી ફ્લાઇટ કરશે શરૂ - 8 ઑક્ટોબરથી દિલ્હી-ઔરંગાબાદ ફ્લાઇટની ઘોષણા
નવી દિલ્હી: સ્પાઇસ જેટ ઑક્ટોબરના પહેલા અઠવાડિયાથી 12 નવી ફ્લાઇટ્સ શરૂ કરવા જઈ રહી છે. જેમાંની 10 ફ્લાઇટ દિલ્હીથી વિવિધ શહેરોને જોડશે.
સસ્તી સેવા પ્રદાન કરનારી સ્પાઈસ જેટએ 8 ઑક્ટોબરથી દિલ્હી-ઔરંગાબાદ ફ્લાઇટની ઘોષણા કરી હતી, આ સાથે જ સ્પાઇસ જેટએ દિલ્હી-તિરુવનંતપુરમ અને કોલકાતા-અમદાવાદ માટે પણ ફ્લાઇટની શરુઆતની જાહેરાત કરી છે.
સ્પાઇસ જેટ ઑક્ટોબરથી 12 નવી ફ્લાઇટ કરશે શરૂ
નવી દિલ્હી: સ્પાઇસ જેટ એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે ઑક્ટોબરના પહેલા અઠવાડિયાથી 12 નવી ફ્લાઇટ્સ શરૂ કરવા જઈ રહી છે. જેમાંની 10 ફ્લાઇટ દિલ્હીથી વિવિધ શહેરોને જોડશે.
સ્સતી સેવા પ્રદાન કરનારી સ્પાઈસ જેટએ 8 ઑક્ટોબરથી દિલ્હી-ઔરંગાબાદ ફ્લાઇટની ઘોષણા કરી હતી, આ સાથે જ
સ્પાઇસ જેટએ દિલ્હી-તિરુવનંતપુરમ અને કોલકાતા-અમદાવાદ માટે પણ ફ્લાઇટની શરુઆતની જાહેરાત કરી છે.
Conclusion: