ETV Bharat / business

Share Market: નવો રેકોર્ડ, પ્રથમ વખત નિફ્ટી 16,000 અને સેન્સેક્સ 53,500ને પાર - વૈશ્વિક બજાર

સપ્તાહના બીજા દિવસે (આજે) ભારતીય શેર બજારની શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સેન્સેક્સ (Sensex) 558.41 પોઈન્ટ (0.39 ટકા)ના વધારા સાથે 53,509.04ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો નિફ્ટી (Nifty) 16,000ના સ્તર પર જોવા મળી રહી છે.

Share Market: આજે ફરી એક વાર શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 204 પોઈન્ટનો ઉછાળો

author img

By

Published : Aug 3, 2021, 9:49 AM IST

Updated : Aug 3, 2021, 1:38 PM IST

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળ્યા
  • સપ્તાહના બીજા દિવસે ફરી એક વાર મજબૂત શરૂઆત થઈ
  • સેન્સેક્સમાં (Sensex) 400 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે (આજે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 204.08 પોઈન્ટ (0.39 ટકા)ના વધારા સાથે 53,154.71ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 36.50 પોઈન્ટ (0.23 ટકા)ની મજબૂતી સાથે 15,921.65ના સ્તર પર જોવા મળી રહી છે.

શેર માર્કેટમાં બન્યો નવો રેકોર્ડ

ભારતીય શેરબજારોમાં સપ્તાહના બીજા દિવસે સેન્સેક્સ 493 અંક વધી 53,443 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 130 અંક વધી 16015 પર કારોબાર કરી રહ્યો છે. પ્રથમ વખત નિફ્ટી 16,000 અને સેન્સેક્સ 53,000ને પાર પહોંચ્યા છે.

આ પણ વાંચો- દેવ્યાની ઇન્ટરનેશનલ લિમિટેડનો IPO 4 ઓગસ્ટએ ખુલશે

આ શેર્સ પર સૌની નજર રહેશે

શેર બજારની શરૂઆત ફરી એક વાર આજે મજબૂતી સાથે થઈ હોવાથી રોકાણકારોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે આજે દિવસભર રિટેલ (Retail), મિન્ડા ઈન્ડસ્ટ્રીઝ (Minda Industries), ટાટા મોટર્સ (Tata Motors), અદાણી એન્ટ (Adani Ent), વીએ ટેક વબગ (VA Tech WABAG), ગાયત્રી પ્રોજેક્ટ્સ (Gayatri Projects), પીએનબી (PNG) જેવા શેર્સ પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો- LPG Gas Cylinder Price: 73.5 રૂપિયા પ્રતિ સિલિન્ડરના ભાવમાં કરાયો વધારો

વૈશ્વિક બજારમાં (Global Market) પણ ઘટાડા સાથે વેપાર

વૈશ્વિક બજારમાં આજે મિશ્ર સંકેત જોવા મળી રહ્યા છે. ત્યારે એસજીએક્સ નિફ્ટી (SGX NIFTY) સામાન્ય વધારા સાથે 15,938ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો નિક્કેઈ 225 (0.80 ટકા)ના ઘટાડા સાથે 27,557.88ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે સ્ટ્રેટ ટાઈમ્સ (Straits Times) (0.88 ટકા)ના ઘટાડા સાથે 3,133.25ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો હેંગસેંગ (0.82 ટકા)ના ઘટાડા સાથે 26,020.67ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પી (0.02 ટકા)ના ઘટાડા સાથે 3,222.35 જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 3.464.31ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Last Updated : Aug 3, 2021, 1:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.