ETV Bharat / business

Share Market Live: સપ્તાહના છેલ્લા દિવસે પણ નબળી શરૂઆત, સેન્સેક્સ 710 અને નિફ્ટી 236 પોઈન્ટ તૂટ્યો - શેર બજારની નબળી શરૂઆત

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) શેર બજારની (Share Market) નબળી શરૂઆત (poor start) થઈ છે. આજે 9.18 વાગ્યે સેન્સેક્સ (Sensex) 710.75 પોઈન્ટ (1.21 ટકા)ની નબળાઈ સાથે 58,084.34ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 236.25 પોઈન્ટ (1.35 ટકા) તૂટીને 17,300ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Share Market Live: સપ્તાહના છેલ્લા દિવસે પણ નબળી શરૂઆત, સેન્સેક્સ 710 અને નિફ્ટી 236 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Nov 26, 2021, 10:12 AM IST

  • સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) શેર બજારની નબળી શરૂઆત થઈ
  • સેન્સેક્સ 710.75 અને નિફ્ટી 236.25 પોઈન્ટ ગગડ્યો
  • સેન્સેક્સ 58,000 તો નિફ્ટી 17,000ના સ્તર પર પહોંચ્યો

અમદાવાદઃ એશિયન માર્કેટમાં ઘટાડાની અસર ભારતીય શેર બજાર (Share Market) પર પડી છે. આના કારણે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) શેર બજારની નબળી શરૂઆત (poor start) થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો (Bombay Stock Exchange) સેન્સેક્સ (Sensex) 710.75 પોઈન્ટ (1.21 ટકા)ની નબળાઈ સાથે 58,084.34ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો (National Stock Exchange) નિફ્ટી (Nifty) 236.25 પોઈન્ટ (1.35 ટકા) તૂટીને 17,300ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- એરપોર્ટ ક્ષેત્રમાં 5 વર્ષમાં થશે 90,000 કરોડ રૂપિયાનું રોકાણ, નાગરિક ઉડ્ડયન સચિવે આપી માહિતી

આજે આ શેર્સ ચર્ચામાં રહેશે

આજે દિવસભર ટાર્સન્સ પ્રોડક્ટ્સ (Tarsons Products), એરો ગ્રેનાઈટ ઈન્ડસ્ટ્રીઝ (Aro Granite Industries), જીટીએલ (GTL), ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ (Indiabulls Housing Finance), એસઆઈએસ લિમિટેડ (SIS Limited), જ્યોતિ સ્ટ્રક્ચર્સ (Jyoti Stuctures), નઝારા ટેક્નોલોજીઝ (Nazara Technologies), મનીબોક્સ ફાઈનાન્સ (Monyeboxx Finance), ઓબિન્દો ફાર્મા (Aurobindo Pharma), કિર્લોસકર ન્યૂમેટિક (Kirloskar Pneumatic) જેવા શેર્સ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- Airtel પછી હવે Vodafone-Ideaની મોબાઈલ સેવાઓની કિંમતમાં 25 ટકાનો વધારો થતા ગ્રાહકોને ઝટકો

એશિયાઈ બજારમાં ઘટાડા સાથે વેપાર

વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, એશિયાઈ બજારમાં (Asian Market) ઘટાડા સાથે વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 188.50 પોઈન્ટ ઘટ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 2.44 ટકાના ઘટાડા સાથે 28,779.63ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 1.12 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તાઈવાનનું બજાર 1.29 ટકાના ઘટાડા સાથે 17,427.21ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 1.85 ટકા તૂટીને 24,281.49ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ સાથે જ કોસ્પીમાં 1 ટકા તૂટીને વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.39 ટકાના ઘટાડા સાથે 3,570.03ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.