ETV Bharat / business

આજે ત્રીજા દિવસે Share Marketની ફ્લેટ શરૂઆત, નિફ્ટી 18 પોઈન્ટ તૂટ્યો - વૈશ્વિક બજાર

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Share Market) ફ્લેટ શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 2.6 પોઈન્ટ (0.00) ટકાના સામાન્ય વધારા સાથે 58,282.08ના સ્તર પર ચાલી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 18.75 પોઈન્ટ (0.11 ટકા)ના ઘટાડા સાથે 17,343.35ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આજે ત્રીજા દિવસે Share Marketની ફ્લેટ શરૂઆત, નિફ્ટી 18 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Sep 8, 2021, 9:48 AM IST

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી મળી રહ્યા છે મિશ્ર સંકેત
  • ભારતીય શેર બજારની (Share Market) આજે ફ્લેટ શરૂઆત થઈ
  • સેન્સેક્સ (Sensex) 2.6 પોઈન્ટ વધ્યો, નિફ્ટી (Nifty) 18.75 પોઈન્ટ તૂટ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Share Market) ફ્લેટ શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 2.6 પોઈન્ટ (0.00) ટકાના સામાન્ય વધારા સાથે 58,282.08ના સ્તર પર ચાલી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 18.75 પોઈન્ટ (0.11 ટકા)ના ઘટાડા સાથે 17,343.35ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- RBIના ગવર્નરે ડિજિટલ કરન્સીની ટ્રાયલ અંગે કરી આ જાહેરાત

આજે આ સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે

આજે દિવસભર ટેક્સટાઈલ કંપનીઝ (Textile COs), ટેક્નિકલ ફાઈબર કંપનીઝ (Technical Fiber COs), વોડાઆઈડિયા (Voda Idea), ભારતી (Bharti), ઈન્ડસ ટાવર (Indus Tower), ગ્રેસિમ ઈન્ડ (Grasim IND), ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank), આઈડીએફસી ફર્સ્ટ બેન્ક (IDFC First Bank), એસબીઆઈ (SBI), એસબીઆઈ લાઈફ (SBI Life), આઈસીઆઈસીઆઈ પીઆરયુ (ICICI PRU), એસચીએફસી લાઈફ (HDFC life), ઓટો કંપનીઝ (Auto COs) જેવા સ્ટોક્સ પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો- મોદી સરકારે બેન્ક કર્મચારીઓનું કૌટુંબિક પેન્શન વધારવા આપી મંજૂરી

એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર જોવા મળ્યો

વૈશ્વિક બજારની વાત કરીએ તો, એશિયાઈ બજારમાં આજે મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 46.50 પોઈન્ટના વધારા સાથે વેપાર કરી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.82 ટકાની તેજી સાથે 30,161.85ની આસપાસ વેપાર કરી રહ્યું છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.73 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર 0.47 ટકાના ઘટાડા સાથે 17,347.40ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.37 ટકાની તેજી સાથે 26,450.12ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.47 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો ડાઉ ફ્યૂચર્સ (Dow Futures)માં પણ સામાન્ય વધારો જોવા મળે છે. ગઈકાલે ડાઉ (Dow) 270 પોઈન્ટ ગગડીને બંધ થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.