ETV Bharat / business

નબળાઈ સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 109 તો નિફ્ટી 40 પોઈન્ટ ગગડ્યો - શેર બજાર સમાચાર ઈટીવી ભારત

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) શેર બજાર (Share Market) નબળાઈ સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 109.40 પોઈન્ટ (0.18 ટકા)ના ઘટાડા સાથે 60,029.06ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 40.70 પોઈન્ટ (0.23 ટકા)ના ઘટાડા સાથે 17,888.95ના સ્તર પર બંધ થયો છે.

નબળાઈ સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 109 તો નિફ્ટી 40 પોઈન્ટ ગગડ્યો

author img

By

Published : Nov 2, 2021, 3:48 PM IST

  • સપ્તાહના બીજા દિવસે નબળાઈ સાથે બંધ થયું શેર બજાર
  • સેન્સેક્સ 109.40 તો નિફ્ટી 40.70 પોઈન્ટ ગગડીને બંધ થયો
  • સેન્સેક્સ 60,000ને પાર પહોંચવામાં સફળ

અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) શેર બજાર (Share Market) નબળાઈ સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 109.40 પોઈન્ટ (0.18 ટકા)ના ઘટાડા સાથે 60,029.06ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 40.70 પોઈન્ટ (0.23 ટકા)ના ઘટાડા સાથે 17,888.95ના સ્તર પર બંધ થયો છે. અત્યારે સેન્સેક્સ તો 60,000ને પાર પહોંચી ગયો છે, પરંતુ નિફ્ટી હજી પણ 18,000ને પાર નથી કરી શક્યો.

આ પણ વાંચો- પેટ્રોલિયમ પેદાશોથી સરકારને થઈ જોરદાર આવક, UPA સરકારનું દેવું ઉતારવાનો આપ્યો સંદર્ભ!

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers Shares) અને ગગડેલા શેર્સ (Top Losers Shares)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સ (Top Gainers Shares) પર નજર કરીએ તો, મારુતી સુઝૂકી (Maruti Suzuki) 2.31 ટકા, ટાઈટન કંપની (Titan Company) 1.98 ટકા, એનટીપીસી (NTPC) 1.75 ટકા, એસબીઆઈ (SBI) 1.16 ટકા, લાર્સન (Larsen) 1.13 ટકા ઉંચકાયા છે. તો બીજી તરફ સૌથી વધુ ગગડેલા શેર્સની (Top Losers Shares) વાત કરીએ તો, ટાટા સ્ટિલ (Tata Steel) 3.75 ટકા, ગ્રેસિમ (Grasim) 2.51 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) 2.34 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 2.07 ટકા, હિન્દલ્કો (Hindalco) 2.04 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- એસ. જે. એસ. એન્ટરપ્રાઇઝીસ લિમિટેડના ઇક્વિટી શેરનો IPO 1 નવેમ્બર, 2021ના રોજ ખુલશે

ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની જોગવાઈને મંજૂરી

ડિફેન્સ સેક્ટર માટે 7,965 કરોડ રૂપિયાની મંજૂરી મળી છે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DEFENCE ACQUISITION COUNCIL)ની જોગવાઈને મંજૂરી મળી ગઈ છે. હવે HALથી 12 હેલિકોપ્ટર ખરીદવામાં આવશે. HALને ડોર્નિયર એરક્રાફ્ટ અપગ્રેડ કરવાનો ઓર્ડર મળ્યો છે. ફાયર કન્ટ્રોલ સિસ્ટમની જવાબદારી હવે BELને આપવામાં આવી છે. BELને લિન્ક્સ યુ2 ફાયર કન્ટ્રોલ સિસ્ટમનો ઓર્ડર મળ્યો છે. શોર્ટ રેન્જ ગન માટે BHELને ઓર્ડર મળ્યો છે. જ્યારે BHEL શોર્ટ રેન્જ ગન અપગ્રેડ કરશે. મેક ઈન ઈન્ડિયા અંતર્ગત 3 કંપનીઓને આ ઓર્ડર મળ્યો છે.

સેન્સેક્સ અને નિફ્ટી પર એક નજર

સેન્સેક્સઃ -109.40

ખૂલ્યોઃ 60,360.61

બંધઃ 60,029.06

હાઈઃ 60,421.14

લોઃ 59,881.75

NSE નિફ્ટીઃ -40.70

ખૂલ્યોઃ 17,970.90

બંધઃ 17,888.95

હાઈઃ 18,012.25

લોઃ 17,847.60

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.