ETV Bharat / business

નહીવત વધારા સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ માત્ર 32 પોઈન્ટ ઉછળ્યો - શેર બજાર ઈટીવી ભારત

સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજાર (Share Market) નહીવત ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 32.02 પોઈન્ટ (0.05 ટકા)ના વધારા સાથે 60,718.71ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 6.70 (0.04 ટકા)ના ઉછાળા સાથે 18,109.45ના સ્તર પર બંધ થયો છે.

નહીવત વધારા સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ માત્ર 32 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Nov 15, 2021, 4:01 PM IST

  • આજે નહીવત વધારા સાથે બંધ થયું શેર માર્કેટ (Share Market)
  • સેન્સેક્સ (Sensex) 32.02 અને નિફ્ટી (Nifty) 6.70 પોઈન્ટ ઉછળ્યો
  • આ સાથે જ સેન્સેક્સ (Sensex) 61,000ની નજીક પહોંચ્યો છે

અમદાવાદઃ સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજાર (Share Market) નહીવત ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 32.02 પોઈન્ટ (0.05 ટકા)ના વધારા સાથે 60,718.71ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 6.70 (0.04 ટકા)ના ઉછાળા સાથે 18,109.45ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ (Sensex) 61,000ની નજીક પહોંચ્યો છે. તો નિફ્ટી (Nifty) 19,000ની સપાટીથી દૂર પહોંચી ગયો છે.

આ પણ વાંચો- નોટબંધીના 5 વર્ષ પછી ડિજિટલ ચૂકવણીની સાથે ચલણી નોટનું પ્રમાણ પણ વધ્યું

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers Shares) વાત કરીએ તો, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) 3.46 ટકા, કિપ્લા (Cipla) 2.42 ટકા, આઈટીસી (ITC) 2.23 ટકા, ઓએનજીસી (ONGC) 2.04 ટકા, યુપીએલ (UPL) 1.88 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers Shares) વાત કરીએ તો, કોલ ઈન્ડિયા (Coal India) - 4.31 ટકા, ટાટા સ્ટિલ (Tata Steel) -3.25 ટકા, હિન્દલ્કો (Hindalco) -2.70 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) -1.47 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -1.42 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-એસ. જે. એસ. એન્ટરપ્રાઇઝીસ લિમિટેડના ઇક્વિટી શેરનો IPO 1 નવેમ્બર, 2021ના રોજ ખુલશે

રોકાણકારોના હિતમાં SEBI ટૂંક સમયમાં લાવશે ઈન્વેસ્ટર ચાર્ટર

સેબીના ચેરમેન અજય ત્યાગીએ (SEBI Chairman Ajay Tyagi) છૂટક રોકાણકારોને ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, અનરિયલિસ્ટિક રિટર્નના (Unrealistic return) ચક્કરમાં ન પડતા. દિલ્હીના ટ્રેડ ફેરમાં સેબી પેવેલિયનના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સેબી રોકાણકારોના હિતોની રક્ષા માટે ઈન્વેસ્ટર ચાર્ટર (Investor Charter) લાવવા જઈ રહ્યું છે. આ ચાર્ટરમાં જાગૃતિ અને ફરિયાદોના ઉકેલ પર ભાર આપવામાં આવશે.

સેન્સેક્સઃ +32.02

ખૂલ્યોઃ 60,837.40

બંધઃ 60,718.71

હાઈઃ 61,036.56

લોઃ 60,597.36

NSE નિફ્ટીઃ +6.70 ટકા

ખૂલ્યોઃ 18,140.95

બંધઃ 18,109.45

હાઈઃ 18,210.15

લોઃ 18,071.30

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.